ચાની લારી પર વસ્તુ લેવા ગયેલી 9 વર્ષની દીકરીની સાથે નરાધમે કર્યું એવું ગંદુ કામ અને આપી ધમકી કે કોઈને કહ્યું તો ગળકી દબાવી દઈશ..!

0
110

રોજ રોજ ગુજરાતમાં .દુ.ષ્ક.ર્મ.ના બનાવો સામાન્ય માણસને હચમચાવી દે છે. આજકાલની દીકરીઓ તો સુરક્ષિત અવસ્થામાં રહી જ નથી. કારણકે નરાધમો પોતાના વિકૃત મગજ વાપરીને માસુમ બાળકીને .દુ.ષ્ક.ર્મનો ભોગ બનાવી દે છે. તેમજ ક્યારેક ક્યારેક તો તેને મારી નાખવાની પણ કોશિશ કરતાં ઝડપાઈ જાય છે.

નાની-નાની ફૂલ જેવી બાળકીઓ પર દુ.ષ્ક.ર્મના બનાવો ખૂબ વધી રહ્યા છે. આ ઘટના સુરતમાં તાંતીથૈયામાં બની છે. તાંતીથૈયામાં એક યુવક ચાની લારી ચલાવી રહ્યો હતો. યુવકનું નામ ક્રિષ્નાકુમાર લલનપ્રસાદ પંડિત હતું. તે એક સામાન્ય માણસ હતો. આ ક્રિષ્નાકુમાર તાંતીથૈયામાં મહેશ ડાંઈગની સામે ચાની લારી ચલાવવાનું મજુરી કામ કરતો હતો.

પોતે ચાની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ સવારના સમયે ચાની લારી પર વસ્તુ ખરીદવા આવેલી 9 વર્ષની બાળકીને જોઇને તેનું મન ડગ્યું. અને તે આ બાળકીને બળ.જબરીથી ત્યાંની પાસેની નજીકની એક રૂમમાં લઇ ગયો અને બાળકીને ધમકાવી અને કહ્યું, ગળું દબાવી દઈશ જો તારા મમ્મી-પપ્પાને આ કીધું છે ને તો જાનથી મારી નાખીશ.

અને બાળકીના ગળે બચકું ભરી ગયો. બાળકી જોર જોર થી રડવા લાગી અને એનો આ રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થયા અને પેલા યુવકને પકડી પાડયો. લોકો ભેગા થયા એટલે બાળકી પર થતી દુર્ઘટના અટકી ગઈ. અને એ યુવકને ઢોરમાર માર્યો. ત્યારબાદ બાળકીના માતા-પિતાને આ અંગેની જાણ ત્યાં ઉભેલા લોકોએ કરી.

બાળકી રડતી હતી તેને શાંત કરી. તેમજ બાળકીને પૂરતી સમજ ન હોવાને કારણે તેઓને હલકટ નરાધમો દુ.ષ્ક.ર્મનો ભોગ બનાવે છે. સૌ કોઈ લોકો આવા નરાધમોને કડકમાં કડક સજા આપવાની માંગ કરતા હોય છે. બાળકીના માતા-પિતાએ પોલીસને આ યુવકની સામે ફરિયાદ કરી. અને આ યુવકને પોલીસ પૂછપરછ માટે લઇ ગઈ હતી.

હકીકતમાં નાની બાળકીઓ પર આવા નરાધમો એવા હાવી બનીને તેઓને પોતાના હવસનો શિકાર બનાવે છે. આ નરાધમોને કડકમાં કડક સજા આપવી જોઈએ જેથી કરીને અન્ય લોકોના મનમાં એવો ખરાબ વિચાર આવે તો પણ થર થર કાંપવા લાગે. પોલીસ આવા આરોપીઓને પકડી પકડીને જેલના હવાલે કરી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here