ચાની રેકડી ચલાવતા આધેડ યુવકે કંટાળીને ઝાડે લટકીને ખાઈ લીધો ગળાફાંસો, પરિવારમાં માતમ છવાઈ ગયો..!!

0
108

દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધી રહી છે. આપઘાતની ઘટનાઓ બનતા ઘણા બધા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આજકાલ લોકો નાની નાની વાતોમાં કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. લોકો માનસિક અને આર્થિક રીતે કંટાળીને પણ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હાલમાં આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે.

આજકાલ લોકો પોતાના પારિવારિક જીવનને લઈને પણ પોતાના સભ્યથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પણ લોકો આપઘાતો કરી રહ્યા છે. આવી જ એક આઘાતની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર આપઘાતની ઘટનાઓ બની રહી છે.

મોટી સંખ્યામાં આપઘાતની ઘટનાઓ બનવાને કારણે ઘણા બધા લોકોના જીવ પણ ગયા છે. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વિરમગામ પાસે આવેલા રોડ પર બની હતી. પાટડીના વિરમગામ રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પાટડી તાલુકાના જેનાબાદ રોડ પર આ ઘટના બની હતી.

જેનાબાદ રોડ પર એક યુવક ચાની રેકડી ચલાવી રહ્યો હતો. આ યુવકનું નામ ભરતભાઈ ત્રિભુવનભાઈ હતું. ભરતભાઈ ચાની રેકડી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. ભરતભાઈ દરરોજ રોડ પરથી પસાર થતા મુસાફરોને ચા આપીને તેઓ પોતાનો ધંધો કરી રહ્યા હતા.

પરંતુ કોઈ કારણોસર તે ત્રાસી ગયા હતા. જેને કારણે તેણે રોડ પર સાઈડમાં આવેલી જાડીઓમાં પોતાનું જીવન ટૂંકાવી લેવાનું વિચાર્યું હતું અને તેઓ ચાની લારી ચલાવતા હતા. રોડ પર બાજુમાં જરવલા મારુતિ મીની ઓઇલ ફેક્ટરી આવેલી છે. તેની બાજુમાં રોડની જાડીઓમાં એક દિવસ તેઓ ધંધે આવ્યા હતા.

પોતાની ચાની રેકડી ચાલુ કરી એને અચાનક રેકડી તેમજ ચાલુ મૂકીને લોકોની અવરજવર ઓછી થતા તેઓએ એક ઝાડ સાથે લટકીને પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો અને તેને ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતા વ્યક્તિઓએ આ ભરતભાઈને લટકતા જોઈને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પાટડી પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 108 ને પણ બોલાવી લેવામાં આવી હતી. કારણ કે સૌ કોઈને લાગ્યું હતું કે તેઓ જીવીત છે પરંતુ તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ પોલીસે ભરતભાઈના પરિવારને ભરતભાઈના મૃત્યુની જાણ કરી હતી. ભરતભાઈના મૃત્યુની જાણ થતા પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું હતું.

તેઓને ખૂબ જ આઘાત આવી ગયો હતો. ભરતભાઈના પરિવારમાં આધાર સ્તંભ યુવકનું મૃત્યુ થઈ જતા પરિવારમાં વેર વિખેર થઈ ગયું હતું. આખા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આમ લોકો પોતાના જીવન ટૂંકાવી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here