ચપુ દેખાડીને યુવતીની અપહરણ કર્યા બાદ બે યુવકોએ કર્યું એવું કે જાણીને હોશ ઉડી જશે તમારા…! વાંચો..!

0
124

ગુજરાતમાં અત્યાચારના બનાવો દિવસેને દિવસે એટલા વધી રહ્યા છે કે, જે આવનારા સમય માટે ખૂબ જ સંકટ બનીને સાબિત થશે તેવું જણાઈ રહ્યું છે. કારણ કે ગુજરાતમાં રોજ દરેક જિલ્લાઓ ઘરેલું હિંસા તેમજ અત્યાચારના ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે. પરિવારમાં ઉભી થતી અણસમજ તેમજ પતિ-પત્ની નાના-મોટા ઝઘડા ના કારણે અત્યાચાર તેમજ આત્મહત્યાના બનાવો બનતા હોય છે…

તેમજ નરાધમ યુવકોની માનસિક વિ.કૃતિ અસ્થિર અને હ.વ.સ ના અસંતોષ ના કારણે દુ.ષ્ક.ર્મ.ના કેસમાં પણ ખૂબ નોંધાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર માં એવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનાઓ સામે આવ્યા બાદ સૌ કોઈ લોકોમાં ભયનો માહોલ પેદા થઈ ગયો હતો.

વિજયનગર તાલુકાના ધોરીવાવ ગામમાં રહેતા એક પરિવારની દીકરી નું અપહરણ કરીને તેના પર દુ.ષ્ક.ર્મ. કર્યા હોવાનું સામે આવ્યું છે. મૂળ રાજસ્થાનના અંબાવી ગામમાં રહેતા સતીષભાઈ રબારી તેમજ તેની સાથે એક અજાણ્યા યુવકે ચપુના નિશાને આ યુવતીનું અપહરણ કર્યું હતું…

તેના ગળે આ ચપુ મૂકીને તેને કહ્યું હતું કે, તું મારી સાથે નહીં આવે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. આ સાંભળતાની સાથે યુવતીઓ ખૂબ જ ડરી ગઈ હતી. એટલા માટે તે આ યુવકની મોટરસાયકલ પર બેસી ગઈ હતી. નરાધમ યુવક સતીશ રબારી એક હોટલ ચલાવતો હતો…

જેમાં તે આ યુવતીને લઈ ગયો હતો. ત્યારબાદ તેને રૂમમાં પૂરી દીધી હતી. સતીશ રબારી રાજસ્થાની દાલબાટી નામની હોટલ ચલાવે છે. હોટલની રૂમમાં તેણે આ યુવતીની ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તેણે યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેના ઉપર દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું.

વારંવાર યુવતી સાથે અડપલા કરી રહ્યો હતો તેમ જ ધમકી આપતો હો કે કોઈને કહેશે તો તને મારી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી. એટલા માટે આ યુવતી અન્ય કોઇ યુવક ની જાણકારી ન હતી. પરંતુ થોડા સમય પછી આ યુવતીએ હિંમત નાખીને વિજયનગર પોલીસ મથકમાં આ નરાધમો સામે ફરિયાદ નોંધાવી છે.

જેના કારણે પોલીસે આરોપીઓને પકડવા માટે ચેતક ગતિએ કામગીરી શરૂ કરી દીધી છે. આ પ્રકારના બનાવો આવનારા સમયન બને એ માટે પોલીસે જરૂરી પગલા લેવા જોઈએ અને કડકમાં કડક સજા આપવી જોઈએ. જેથી કરીને આવનારા સમયમાં દરેક લોકોની સુરક્ષા જળવાયેલી રહે…

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here