છેલ્લા 22 વર્ષથી એક પગ પર મહિલા પોતાનું ઘર ચલાવી રહી છે ખજૂર ભાઈ ને આ વાતની જાણ થઈ એટલે તરત જ

0
91

સમગ્ર ગુજરાતમાં નાના છોકરાથી લઈને વૃદ્ધ વ્યક્તિઓને પણ પૂછવામાં આવે ત્યારે ગુજરાત સેવાનું કાર્ય કોણ કરી રહ્યું છે તો દરેક લોકો ના મુખ પર એક જ નામ આવે ખજૂર ભાઈ છેલ્લા ઘણા સમયથી ખજૂરભાઈએ ઘણા બધા લોકોની મદદ કરી છે ઘણા બધા રૂપિયા લોકોની માટે વાપર્યા છે અને હજુ પણ તેઓની કમાણીમાંથી 80 થી 90 ટકા જેટલા રૂપિયા તેવો લોકોની સેવા કરવા માટે જ વાપરશે ઘણા બધા લોકોના આછું લૂછીયા છે.

જ્યારે ગત દિવસમાં મોરબીમાં એકદમ પતિ રહે છે કે જેઓની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને તેઓ કઈ રીતના પોતાનું ઘર ચલાવે છે તેની જાણ ખજૂર ભાઈને થઈ એટલે તરત જ ખજૂર ભાઈ મોરબી તે દંપતિની મુલાકાત માટે નીકળી પડ્યા હતા આ મોરબીના દંપતીમાં બહેનને 2000 ની સાલમાં તેમનો એક પગ કપાઈ ગયો હતો તે ભાઈનો પણ એક હાથ કપાઈ ગયો છે.

અને તે ભાઈ આંખેથી અંધ છે છેલ્લા 22 વર્ષથી તેઓની કોઈએ મદદ પણ નથી કરી અને તેઓને કુત્રિમ પગ પણ નથી જેના કારણે તેઓ પગમાં પોટલી બાંધીને મજૂરી કરીને પોતાના છોકરાઓનું ભરણપોષણ કરે છે અને પોતાનું ઘર ચલાવી રહ્યા છે તે ભાઈને કશું દેખાતું નથી તેના કારણે તેઓ કશું કામ કરી શકતા પણ નથી આ દંપતિ છેલ્લા ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે.

અને આ વાતની જાણ ખજૂર ભાઈને થઈ એટલે તેઓ તરત જ ત્યાં મુલાકાત લેવા પહોંચ્યા છે ખજૂર ભાઈ તેની મુલાકાત લીધી ત્યારે જણાવ્યું કે તે ગાદી વગર બહેન ચાલી પણ ન શકે ગાદી બાંધીને બહેન ઘરે ઘરે જઈને લોકોના કપડા ધોઈને દિવસના 50 થી 60 રૂપિયા કમાઈ અને દરરોજનું દરરોજ લાવીને પોતાના બાળકોને ખવડાવે છે.

તે ભાઈ જોઈ શકતા નથી તેના કારણે તેઓ કોઇ પણ કાર્ય કરી શકતા નથી બહેન કપડા ધોઈને આવે ત્યારબાદ તેઓ ભૂંગળા બટેકા વેચીને પોતાના દિવસના શાકભાજીનું કરતા હોય છે જ્યારે આજુબાજુવાળા વ્યક્તિઓને પૂછવામાં આવ્યું ત્યારે બાજુમાં રહેલા એક બહેન આ ઘરની પરિસ્થિતિ નથી જોઈ શકતા તેમ કહેતા કેતા.

તેઓ પણ રડી પડ્યા ખરેખર આવી પરિસ્થિતિ કોઈપણ જોવે તો દરેક વ્યક્તિને રડવું આવી જાય તેવી પરિસ્થિતિમાં દંપતિ પોતાનું જીવન ઘણા વર્ષોથી જીવી રહ્યા છે ખજૂર ભાઈ તેઓને બારેમાસના કરિયાણા થી લઈને દરેક વસ્તુની જરૂરિયાત પૂરી કરવાનું કહ્યું છે અને તેઓના બાળકોને ભણાવવા માટેના જે કંઈ પણ ખર્ચો થાય તે પણ ખજૂર ભાઈ અને તેઓની ટીમ દ્વારા આપવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here