એમ કહેવાય છે કે ચિત્તાની ચાલ પર સૌ કોઈ ફિદા હોય છે. પરતું ઘણી વાર એ જ ચિત્તો ભક્ષ-ક બની જતો હોય છે. જો ચિત્તો ભૂખ્યો હોય અને પ્રાણીઓનો શિ-કાર હાથે ન ચડ્યો હોય તો પછી એ રહેણાંક વિસ્તારમાં પણ ઘુસી આવે છે. અને મનુષ્ય પર પણ હુ-મલો કરી દે છે. અને મનુષ્યને જ પોતાનો શિ-કાર બનાવે છે.
સોશિયલ મીડિયાના જમાનામાં અત્યારે કોઈપણ વસ્તુ છુપી નથી રહેતી. હાલમાં જ ચિત્તાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એ ચિત્તો શહેરી વિસ્તારમાં ઘુસી ગયો હતો. અને પછી એણે જે ધૂમ મચાવી છે એ તમે ક્યાય નહી જોયુ હોય. શહેરના રહેણાક વિસ્તારમાં પ્રવેશતા ની સાથે જ ચિત્તાએ પોતાનો મૂળ સ્વભાવ બતાવાનું ચાલુ કર્યું હતું. અને ત્યાર બાદ જે થયું એ તમે નીચેના વિડીયોમાં જોઈ શકો છો.
આ વિડીયો સોશિયલ મીડિયાના એક યુઝરએ શેર કર્યો હતો , લોકોને વધારે પસંદ પડતા આ વિડીયો વાયરલ બની ગયો હતો. જે અત્યાર સુધીમાં ૬૦ હાજર લોકો સુધી જોવાયો છે. લોકોને જેમ જેમ પસંદ પડતો જાય છે તેમ તેમ લોકો લાઇક કોમેન્ટ અને શેર કરતા જાય છે. આ વિડીયોમાં તમે જોયુ કે ચિત્તો જંગલમાંથી ભટકીને એક અજાણ્યા શહેર તરફ આવી પહોચ્યો હતો. ત્યાર બાદ તે માનવજીવ પર તૂટી પડ્યો હતો.
— The Dark Side Of Nature (@darksidenatures) July 30, 2021
ચિત્તો લોકો પર હું-મલો કવાનો પ્રયાસ કરે છે એ પછી બીજા બે લોકોને ઝપેટમાં લે છે. બને જણ ચિત્તાથી દુર ભાગી જવાનો પ્રયાસ કરે છે પરતું ચિત્તો પણ એમની પાછળ પડવાની જીદ પકડીને બેઠો છે. અને આમ ભાગતા ભાગતા રસ્તા પર અફરા-તફરી મચી જાય છે.
એવામાં એક વ્યક્તિ પોતાનો વહાલો જીવ બચવવા માટે એક ખટારાનો સહારો લે છે જયારે બીજો માણસ દીવાલ કુદીને ભાગી જવાનું પસંદ કરે છે. ત્યાં સુધીમાં તો ચિત્તો ત્યાં પહોચી જાય છે. ઝડપ ઝડપમાં દીવાલ પર ચડવાને બદલે માણસ રોડ પર આવી જાય છે અને ચિતાએ માણસને પકડી લે છે.
શેરીના કુતરાઓ તરત જ ત્યાં પહોચી જતા માણસનો પગ પકડે પકડે ત્યાં કુતરાએ ભસવાનું ચાલુ કરી દીધું હતુ. એટલે માણસનો જીવ હેમ ખેમ બચી ગયો હતો. ત્યાં ચિત્તો કુતરા પર તરાપ મારવાનું ચાલુ કરે છે પરતું કુતરાનું ટોળું મોટું હોવાથી ચિત્તો કઈ કરી શક્યો નહી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!