ચોમાસાની સિઝન ચાલુ થતા જ એકસાથે 1000 લોકોને થયું એવું કે, ભાગવું પડ્યું હોસ્પિટલ..!!

0
104

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. ચોમાસાની સીઝન ચાલુ થતાની સાથે જ દરેક જીલ્લોમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો હતો. નદી, તળાવમાં પણ નવા નીર આવી ગયા હતા. દરેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. તેને કારણે પાણી ભરાતા રસ્તા ઉપર રહેલા ખાડાઓમાં પાણીના ભરાયા હતા.

ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તેને કારણે ઘરોમાં પણ પાણી ભર્યા રહેવાને કારણે મચ્છર થાય છે અને ચોમાસાની સિઝનમાં અનેક બીમારીઓ લોકોને થઈ રહી હોય છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને તાવ જેવા રોગો થવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. આજકાલ આવા પાણી ભરાતા મચ્છર જેવા ઘણા બધા જીવજંતુઓ પેદા થાય છે.

જેને કારણે આવા પાણીમાંથી પસાર થવામાં પણ લોકો બીમાર પડી રહ્યા છે અને બીમારીઓ થઈ રહી છે. જેમાં ચામડીના રોગો પણ લોકોને થવા લાગ્યા છે. લોકોના ઘરોમાં પણ પીવાલાયક પાણી ખૂબ જ ખરાબ આવે છે. તેને કારણે લોકો બીમારીને આમંત્રિત કરી રહ્યા હોય છે. આવો દૂષિત પાણી પીવાને કારણે લોકોને ખૂબ જ મોટી બીમારીઓ થવાની શક્યતા વધી રહી છે.

જેમાં શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલટી જેવી બીમારી વધારે પ્રમાણમાં લોકોને થઈ રહી છે. હાલમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. દૂષિત પાણી અને વાસી ખોરાક ખાવાને કારણે લોકોને ઝાડા ઉલટી જેવા રોગો થઈ ગયા હતા. ચોમાસાની સિઝનમાં લોકોને આવી અવારનવાર બીમારીઓ દૂષિત પાણી પીવાને કારણે થાય છે.

શહેરોમાં અને ગ્રામ્ય જિલ્લામાં 500 થી 1000 જેટલા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલટી થયાના કેસો નોંધાઈ ગયા છે અને હોસ્પિટલોમાં પણ અને દર્દીઓ જોવા મળી રહ્યા છે. તેમજ જે વિસ્તારોમાં વધારે વરસાદ રહ્યો છે તે વિસ્તારમાં પાણી ભરાવાને કારણે લોકોને ઘણી બધી બીમારીઓ થઈ રહી છે.

ચોમાસામાં થતી બીમારીઓને કારણે ઘણા બધા લોકોને મૃત્યુ પણ થવા લાગ્યા છે. ચોમાસામાં ફેલાઈ રહેલા રોગચાળાની કારણે લોકોને શરદી, તાવ, ઝાડા, ઉલટી જેવા રોગો થઈ જતા લોકો મૃત્યુના ભોગ પણ બની રહ્યા છે. આ રોગો ચેપી રોગો થાય છે. શરદી બીજાને પણ થઈ શકે છે. તેને કારણે આજકાલ લોકોનું ખૂબ જ બીમારીના ભોગ બની રહ્યા છે.

આવા રોગ અટકાવવા માટે સરકાર પણ ઘણી બધી સરકારી દવાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહી છે. દૂષિત પાણી હાલમાં લોકો પી રહ્યા છે કારણ કે શહેરોમાં ગટરોમાં ભરાયેલા પાણી નદીમાં ભળી જવાને કારણે ઘણા ઘરોમાં પણ દૂષિત પાણી આવી રહ્યું છે. જેને કારણે લોકોને ઝાડા, ઉલટી જેવા રોગ થઈ રહ્યા છે. ચોમાસાની સિઝનમાં રોગચાળો દર વર્ષે જોવા મળે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here