ધંધામાં થઈ રહ્યું છે સતત નુકશાન તો અપનાવો આ નીતિ, પછી સફળતા સાથ નહી છોડે તમારો..

0
742

જો આપણે જ્ઞાનવત્સલ સ્વામીની મોટીવેશનલ સ્પીચ સાંભળીયે છીએ તો આપણને જીવન ના ઘણા બધા રહસ્ય ખબર પડે છે જીવન માં આવી રહેલી પરેશાની નું સમાધાન મળે છે. જ્ઞાનવત્સલ સ્વામીના સફળતાના સુત્રો કોઈ પણ વ્યક્તિ ને જમીનથી આસમાન સુધી પહોંચાડી શકે છે.

જ્ઞાનવત્સલ સ્વામીએ એમની નીતિઓ થી એ જણાવ્યું હતું કે જો આપણે જીવન માં માત્ર નાની નાની વાતો ને ધ્યાન માં રાખીએ તો હંમેશા જીવન માં આગળ વધીએ છીએ. કોઈ પણ કામ માં સફળતા મેળવવી આસન થઇ જશે.

જ્ઞાનવત્સલ સ્વામીએ ઘણીબધી વાર મોટીવેશનલ પોગ્રામમાં સફળતા અને અથાક પરિશ્રમના ગાઢ રહસ્યો જણાવ્યા છે. લોકકલ્યાણ માટેના ઘણા રસ્તાઓ ચિંધ્યા છે. આજે આ લેખ માં જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જણાવેલા ધંધાકીય સિદ્ધાંતોની નીતિ જેનાથી કોઈ પણ એમના ધંધા ને આગળ વધારી શકે એના વિશે જાણીશું.

જ્ઞાનવત્સલ સ્વામીના અનુસાર કોઈ પણ નવા કામ ને શરૂ કરવા ની પહેલા એ એ કામ ની વિશે બધું પહેલાથી વિચારીને કરો. કારણ કે કોઈ પણ કામ પારખ્યા વગર કરવાથી નુક્શાનીત સાબિત થઇ શકે છે. કામ ને શરૂ કરવા પહેલા બે વાતો ને ધ્યાન માં રાખીને જરૂર કરો.

કામ ને ક્યાં સમયે અને કઈ જગ્યા થી શરૂ કરવું છે. એની સાથે જ કામ ને કોની સાથે શરૂ કરવું છે એટલે કે કામ માં ભાગીદારી કોની સાથે કરવી છે. એવું કરવાથી કામ સફળ રહે છે.

નવા કામ શરૂ કરવા ની પહેલા અલગ અલગ પ્રકાર ના લોકો ને કામ ની બાબતમાં મુલાકાત થાય છે. એવું કરવાથી પહેલા કામ ને લઈને ઘણી નાવી જાણકારી મળશે. આમ કરવાથી ધૈર્ય ની પણ ચકાસણી થશે. ચાણક્યની અનુસાર તીખું તેમજ કડવું બોલવા વાળા નુકશાન નો સૌદો કરી બેસે છે.

જો તમને જ્ઞાનવત્સલ સ્વામીજીએ જણાવેલા ધંધાકીય નોલેજ વિશેનો અમારો આ લેખ ગમ્યો હોય તો લેખને શેર જરૂર કરજો. તેમજ જ્ઞાનવત્સલ સ્વામીજીની વધુ મોટીવેશનલ સ્પીચ માટે યુટ્યુબ ચેનલ અક્ષર મંત્ર સાથે જોડાયેલા રહો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here