ડિગ્રી લઈને નોકરી છુટતા બંધૂક બતાવીને 3 યુવતી સાથે કર્યું એવું કે, જોઇને ભલભલા ચોંકી ગયા..!!

0
165

મહિલાઓ સાથે સમાજમાં ઘણી બધી ઘટનાઓ બની રહી છે. મહિલાઓને એકલી જોઈને લોકો ઘણીવાર ચોરી-લૂંટફાટ અને તેની સાથે છેતરપિંડી કરી રહ્યા હોય છે. આજકાલ ચોરીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. લોકો પૈસા કમાવા માટે આવા ખરાબ કામો કરીને બીજા લોકોની સંપત્તિને લૂંટી રહ્યા છે.

આજકાલ લોકો બીજા લોકો પાસેથી પૈસા રોકડ જેવી વસ્તુઓ લૂંટીને પોતાનો ધંધો કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ જિલ્લામાં આવેલા કાલારોડ પર આ ઘટના બની હતી. કાલા રોડ પર આવેલા ન્યારી ડેમ પાસે યુવતીઓને લૂંટવામાં આવી હતી.

આ લુંટ ચલાવનાર એક જ યુવક હતો. આ યુવકનું નામ રાજસિંગ ચૌહાણ હતું. તેનું મૂળ વતન સુરત હતું અને ત્યાં તેણે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તે હાલમાં રાજકોટ શહેરમાં રહેતો હતો. રાજકોટ શહેરમાં છેલ્લા ચાર વર્ષથી તે રહેતો હતો. રાજકોટ શહેરના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં નોકરી કરતો હતો.

નોકરી છેલ્લા એક મહિનાથી છૂટી ગઈ હતી. નોકરીમાંથી તે છૂટો થઈ ગયો હતો. તેને કારણે તેને રૂપિયાની જરૂર હોવાને કારણે તે આવી લૂંટફાટ કરી રહ્યો હતો. આ યુવક એક દિવસ ન્યારી ડેમ પાસે રહીને સૌ કોઈને લૂંટી રહ્યો હતો. તે સમયે 3 યુવતીઓ ન્યારી ડેમ પાસે ફરવા માટે આવી હતી. ત્યારે યુવતીઓને એકલી જોઈને યુવક તેમની પાછળ આવતો હતો.

ત્યારબાદ પાછળથી આવીને યુવતીઓને હથિયાર દેખાડ્યું હતું.  તેમણે બંદૂક બતાવીને યુવતીઓને ડરાવી હતી. યુવતીઓ પાસેથી રહેલા મોબાઇલ તેમજ રોકડ પૈસા આપી દેવાનું કહ્યું હતું. યુવતીઓએ ગભરાઈ જઈને પોતાના મોબાઈલ ફોન આપી દીધા હતા અને તેની પાસેથી થોડા ઘણા રોકડ પૈસા પણ લઇ લીધા હતા.

ત્યારબાદ ન્યારી ડેમના આસપાસના લોકો પણ આ બંધુક જોઈને ડરી ગયા હતા. ત્યારબાદ ત્યાંથી આ યુવક ભાગી ગયો હતો અને આ યુવતીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રાજસિંગ ચૌહાણની શોધવાની કોશિશ કરી રહી હતી પરંતુ તે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આ યુવકને પોલીસે પકડી પાડ્યો હતો.

તે મોબાઈલ ફોન તેની પાસેથી પરત લીધા હતા અને યુવક લુંટ કરવા માટે પ્લાન બનાવીને લોકોને ડરાવવા માટે બંદૂક જેવું દેખાતું સિલ્વર કલરનું લાઇટર નકલી રાખી રહ્યો હતો. આ એક નકલી બંદૂક હોય તેવું દેખાતું હતું. આ બતાવીને લોકો પાસેથી રોકડ અને વસ્તુઓ લુટતો હતો. આજકાલ લોકો શિક્ષિત થઈને આવી ઘટનાઓ કરી રહ્યા છે. પોતાના કરિયરમાં આગળ ન વધતા તેઓ ખરાબ રસ્તે ચડી રહ્યા છે.

આજકાલ લોકો પોતાના ભણતરમાં સફળ ન થતા લોકો બીજા ખરાબ રસ્તે ચડી રહ્યા છે અને ખરાબ પ્રવૃત્તિઓ કરીને પૈસા મેળવી રહ્યા છે. આજકાલ આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. લોકો પોતાનો અભ્યાસ મહેનતપૂર્વક કરીને તેમની સફળતા ન મળતા તેઓ કામો કરી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here