
પ્રદૂષણ પર નિયંત્રણ માટે તેમ જ જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર રોક લગાવવાની માગ અંગેના મામલાનો વ્યાપ દિલ્હી-એનસીઆર સુધી વધારતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) ગુજરાત સહિત 18 રાજ્યો પાસેથી જવાબ માગ્યો છે.
અંત્યત વધતા જતા પ્રદુષણના કારણે નેશનલ ગ્રીનરી અધિકરણ એ સમગ્ર રાજ્યો અને સુપ્રીમ સામે આવાજ ઉઠાવ્યો છે. વધતા જતા માનસિક રોગ અને હવા દુષિત થવાના કારણોસર આ નિર્ણય લીધા હોવાનું માનવામાં આવે છે.
પરતું આ નિર્ણય ના કારણે બાળકોના શોખ છીનવી લેવાની બીક દેશના નાગરીકોને લાગી રહી છે.પરતું તેના ઉપાય મુજબ વોકલ ફોર લોકલ ફટાકડા કે જેથી હવા દુષિત ના થાય એવા ફટાકડા વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે.
એનજીટીએ ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્ર., બિહાર, આસામ, આંધ્ર, હિમાચલ, ચંદીગઢ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ તથા પ.બંગાળને નોટિસ પાઠવીને એ જણાવવા કહ્યું કે હવાની ખરાબ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ કેમ ન લાદવો?
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો!