આ નોટોને હરાજીમાં વેચીને તમે 1 લાખ રૂપિયા સુધી કમાઇ શકો છો, આ ઉપરાંત તમે તેની બોલી દરમિયાન ભાવતાલ પણ કરી શકો છો : દિવાળી પહેલા જો તમે કમાણી કરવાની તક શોધી રહ્યા છો તો આપની પાસે ઘરે બેઠા લખપતિ બનવાની તક છે. અને ખાસ વાત એ છે કે તેના માટે આપને કંઈ પણ કરવાની જરૂર નથી. આપની પાસે જો આ ખાસ એક રૂપિયાની નોટ છે તો આપને સરળતાથી એક લાખ રૂપિયા મળી શકે છે.
આપને આ ખાસ નોટના ફોટાને વેબસાઇટ પર મૂકવાનો રહેશે, ત્યારબાદ લોકો આપની નોટ માટે બોલી લગાવશે અને તમે ઈચ્છો તો આ નોટ વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. આવો આપને જણાવીએ કે આપને તેના માટે કઈ એક રૂપિયાની નોટ જરૂરી રહેશે…અને તમે કેવી રીતે કમાણી કરી શકશો.
કેટલા રૂપિયાની કમાણી કરી શકાશે? : ઓ નોટોને હરાજીમાં વેચીને તમે 1 લાખ રૂપિયા સુધી કમાઇ શકો છો. આ ઉપરાંત તમે આ નોટોની બોલી દરમિયાન ભાવતાલ પણ કરી શકો છો.
નોંધનીય છે કે, ઈન્ડિયામાર્ટ પર આ નોટોને ઘરે બેઠા સારા ભાવે વેચી શકાય છે. આ પ્લેટફોર્મ પર આ નોટના સારા ભાવ મળશે. આ કંપનીની વેબસાઇટ પર જઇને આપને આ નોટ સેલ કરી શકો છો. તેના બદલામાં આપેન લાખો રૂપિયા મળી શકે છે.
ભારત સરકાર કરે છે ઇસ્યૂ : એક રૂપિયાની નોટની કહાણી પણ ખૂબ અલગ છે. તેને આરબીઆઈ નહીં પરંતુ ભારત સરકાર ઇસ્યૂ કરે છે. આ જ કારણ છે કે એક રૂપિયાની નોટ પર રિઝર્વ બેન્કના ગવર્નરના હસ્તાક્ષર નથી હોતા. એક રૂપિયાની નોટ પર દેશના નાણા સચિવના હસ્તાક્ષર હોય છે.1917માં પહેલીવાર થઈ હતી ઇસ્યૂ.
એક રૂપિયાની પહેલી નોટનું મુદ્રણ 30 નવેમ્બર 1917માં થયું હતું. તે નોટ પર કિંગ જ્યોર્જ પંચમનો ફોટો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ મુજબ 1926માં પહેલીવાર એક રૂપિયાની નોટનું છાપકામ બંધ થઈ ગયું હતું. તેને 1940માં ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1994માં એક રૂપિયાની નોટનું છાપકામ ફરીથી બંધ કરી દેવામાં આવ્યું. 2015માં તેને ફરીથી છાપવાનું શરૂ કરવામાં આવ્યું.
લેખન સંપાદન : Infogujarat Team : તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.