દવા બનાવતી કંપનીમાં ભયાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આસમાને ચડયા, જોઇને તમે ચોંકી જશો..!!

0
102

આજકાલ અમુક દુર્ઘટનાઓ અચાનક બની જાય છે. રાજ્યમાં ઔદ્યોગિક વિસ્તારમાં આજકાલ આગ લાગવાની અનેક  ઘટનાઓ સામે આવી રહી છે. અને આજકાલ આવા વિસ્તારોમાં આગ લાગવાના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે તેને કારણે તેના આસપાસના રહેણાંક વિસ્તારના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હાલમાં ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગ્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં ગાંધીનગરના કલોલમાં  જીઆઇડીસીમાં એક કંપનીમાં ભયંકર આગ લાગી ગઈ હતી. આ કંપની દવા બનાવતી હતી. અને કલોલ જીઆઇડીસી માં આ દવા બનાવતી કંપની ખુબ જ વિશાળ હતી.

અને તેને કારણે ત્યાં રહેતાઆસપાસના લોકોને આજ સુધી કોઈ પણ મુશ્કેલી આવી નહોતી. પરંતુ અમુક કારણોસર આ દવા બનાવતી કંપનીમાં આગ લાગી હતી. અને તેને કારણે તેના આસપાસના વિસ્તારમાં લોકોને વાતાવરણમાં ખૂબ જ પ્રદૂષણ ભર્યું સહન કરવું પડે છે. ગાંધીનગરમાં જીઆઇડીસીમાં આવી રીતે આગ પ્રથમવાર આ દવા બનાવતી કંપનીમાં લાગી હતી.

અને તેના ધ્યાન રાખવા છતાં આ કંપનીમાં અમુક કારણોસર જોરદાર આગ લાગી હતી. તેને કારણે ધુમાડાના ગોટેગોટા આસમાને જોવા મળ્યા હતા. અને આજુબાજુના લોકો બુમાબુમ કરવા લાગ્યા હતા. પરંતુ સારા સમાચારની વાત કહી છે કે આ કંપનીમાંથી દરેક કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા.

અને આ વિશાળ પ્રમાણમાં ફેલાયેલી આગને બુઝાવવા માટે ત્યાં ઉભેલા લોકોએ ફાયર બ્રિગેડને ફોન કરી દીધો હતો. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પણ પહોંચી ગઈ હતી. અને આગ બુઝાવવાની કોશિશ કરી રહી હતી. આ અંગે ઘટનાની જાણ કલોલના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

અને પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. અને દવાની ફેક્ટરીમાં આગ લાગવાને કારણે અનેક નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ કંપનીના માલીકને કરાઇ હતી. અને પોલીસ આ ઘટનાની જાણ તપાસ કરી રહી છે. આ કંપનીમાં અનેક દવાઓના રસાયણ હોવાને કારણે આગ ખુબ જ ઝડપથી ફેલાઈ રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here