ફરી એકવાર સુરતમાં હિટ એન્ડ રન ના દ્રશ્યો સર્જાયા અને એક બાઈક ચાલકને..

0
77

આપણે સૌ અવારનવાર સાંભળ્યું હોય છે કે આપણી આજુબાજુમાં મોટા વાહનો દ્વારા નાના વાહનો સાથે અકસ્માત થાય અને તેના કારણે ઘણા લોકોના મૃત્યુ થાય છે. અને ઘણા લોકોને ઈજાઓ પણ પહોંચે છે. આપણું સૌને ખ્યાલ છે તે પ્રમાણે આપણા દેશમાં વાહનોને કઈ રીતના ચલાવવા અને કઈ સાઈડમાં ચલાવવા તે તમામની જાણ કરવામાં આવી છે.

પરંતુ તેનું પાલન નથી કરતા અને જેમ તેમ વહન ચલાવવાના કારણે આવા અકસ્માતો થતા હોય છે જેના કારણે કોઈક ના પિતા કોઈક નો ભાઈ તો કોઈકના દીકરાનો મૃત્યુ થતું હોય છે. અને આવા તો બનાવો ઘણા પણ બન્યા છે. જ્યારે આવો જ બનાવો ગદ દિવસમાં સુરતમાં ફરી એક વખત સામે આવ્યો છે.

સુરતમાં છાસવારે અકસ્માતોને બનાવો સામે આવતા હોય છે. જ્યારે વધુ એક હીટ એન્ડ રણની ઘટના સામે આવી છે સુરતના હીરાબાગ સર્કલ પાસે હિતેન રણની ઘટના સામે આવી રહી છે બસ ચાલે કે બાઈક સવાર યુવાનને અડફેટમાં લઈ લીધો હોય તેવું દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે. જેમથી બાઈક ચાલકને કમર અને પેટના ભાગે તથા અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

જેથી જુવાનનું સારવાર દરમિયાન જ મોતની પચ્યું હતું. બીજી તરફ આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ગયો છે. અને પોલીસનું કહેવું છે કે તેઓની ધરપકડ કરવામાં આવશે અને તેઓની યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે.

મૂળ વાત જોઈએ તો અશ્વિનીકુમાર રોડ પાસે રહેતા શૈલેષભાઈ મથુરભાઈ રાઠોડ હીરાબાગ મહાદેવના મંદિર પાસેથી પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. તે વેરાય ત્યાંથી પસાર થતી ખાનગી બસ ચાલકે તેઓને અડફેટમાં લીધો હતા થોડો થોડો વાંક બંનેનો હતો તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં શૈલેષભાઈ ને માથાના પાછળના ભાગે તથા ડાબા પગના ભાગે ઘૂંટણમાં ખૂબ જ ઊંડી ઈજા પામતી હતી. તથા કમરમાં અને પેટના ભાગે પણ ખૂબ જ ગંભીરિજાઓ પહોંચી હતી બીજી તરફ અકસ્માત થતા ત્યાંના લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા હતા અને તેઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓનું જ્યારે સારવાર કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ તેઓનું મૃત્યુ થઈ ગયું હતું.

આ હિટ એન્ડ રનની સમગ્ર ઘટના ત્યાં લાગે સીસીટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના કારણે તે બસ ચાલક ને પકડવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશન દોડવા માંડી છે. અને તેના વિરુદ્ધમાં ગુનો નોંધીને તેને પકડી પાડીને તેના પર યોગ્ય કાર્યવાહી કરવાની પોલીસનું કહેવું છે. કે તેને જલ્દીથી જલ્દી પકડી લેવામાં આવશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here