ગરીબ પરિવારની 9 મહિનાની દીકરીનું અપહરણ થતા, પોલીસ પણ થઇ છે દોડતી..!!

0
123

સમાજમાં આજકાલ નાની બાળકીઓ અને મહિલાઓ સાથે ખૂબ જ અસામાજિક ઘટનાઓ બની રહી છે. દિવસેને દિવસે બાળકીઓ અને મહિલાઓ સાથે આવી ઘટનાઓ વધતાં પરિવારના તમામ સભ્યો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. મહિલા પોતાના ઘરેથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. અત્યાચાર અને અપહરણની ઘટનાઓ વધી રહી છે.

તેને કારણે મહિલા પોતાના ઘરેથી આજે એકલી નીકળી શકતી નથી. હાલમાં પણ આવી જ એક અપહરણની ઘટના સામે આવી હતી. આ ઘટના અમદાવાદ જિલ્લામાં બની હતી. અમદાવાદ જિલ્લામાં શ્રમજીવી પરિવારની બાળકી સાથે આ ઘટના બની હતી. શ્રમજીવી પરિવાર મજૂરીઓ કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યો હતો.

શ્રમજીવી પરિવારને કોઈ નિશ્ચિત ઘર ન હોવાને કારણે તેઓ અવારનવાર રોડ પર પોતાની ઝૂંપડી બાંધીને રહેતા હોય છે. આ સમયે કાલાપુર સર્કલ પાસે આ ઘટના બની હતી. કાલાપુર સર્કલ પાસે એક શ્રમજીવી પરિવાર સૂતો હતો. શ્રમજીવી પરિવારમાં પતિ પત્ની અને તેમની 9 મહિનાની બાળકી સુતા હતા.

પરંતુ પત્ની ઊંઘમાં હોવાને કારણે 9 માસની બાળકીને કોઈ અજાણ્યો વ્યક્તિ અપહરણ કરીને લઈ ગયો હતો. પરંતુ માતાને ખબર રહી ન હતી. તેને કારણે અચાનક માતાની ઊંઘ ઊડી જતા તેણે બાળકી ન દેખાતા માતાએ બાળકીના પિતાને આ ઘટનાની જાણ કરી હતી. તરત જ શ્રમજીવી લોકોમાં બાળકીને શોધવા લોકો આસપાસના વિસ્તારમાં ગયા હતા.

પરંતુ બાળકી મળી ન હતી અને આ બાકીને કોઈ અજાણ્ય વ્યક્તિ કોઈને ભણક પણ ન લાગે તેવી રીતે બાળકીનું અપહરણ કરીને લઈ ગયો હતો અને ત્યારબાદ બાળકી ન મળતા પરિવારે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ પણ બાળકીને શોધી રહી હતી. નાની બાળકી હોવાને કારણે તેને સાથે કોઈ ખરાબ કાર્ય ન થાય તે ડરે પોલીસ ડરી રહી હતી.

તેના પરિવાર પણ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયું હતું. કાલાપુર પોલીસની અલગ અલગ ટીમો બાળકીને  શોધી રહી હતી. તે સમયે એક અજાણ્યો વ્યક્તિ બાળકીને ઉઠાવી ગયો હતો. આ વ્યક્તિને આગળ જઈને તેમને પોલીસ પાછળ છે તેમ ખબર પડતાતેને અન્ય કોઈ ફેરવ્યાને આ બાળકીને થોડીવાર સાચવવા કહ્યું હતું. ફેરવ્યો આ બાળકીને સાચવી રહ્યો હતો.

પરંતુ તેને આપી ગયેલ અજાણ્યો યુવક પરત આવ્યો ન હતો. તેથી ફેરવ્યો પણ આ બાળકી અને લઈને પોતાના ઘરે જતો રહ્યો હતો અને થોડા સમય પછી બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન પર લઈને આવ્યો હતો અને પોલીસ પણ કાલુપુર રેલવે સ્ટેશન પર બાળકીને શોધી રહી હતી. તે સમયે ફેરયાના હાથમાં આ બાળકીને જોતા પોલીસે બાળકીને લઈ લીધી હતી.

ફેરવવાની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્ય વ્યક્તિએ તેને આ બાળકી સોંપીને જતો રહ્યો હતો. પછી આ યુવક પાછો આવ્યો જ ન હતો. તેથી પોલીસે આ જાણીએ વ્યક્તિને શોધવાની કડક વલણ અપનાવ્યું હતું. બાળકીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

આજકાલ આવી અપહરણની ઘટનાઓ નાની બાળકીઓ સાથે બનતા પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાઈ જાય છે અને આવી નવ મહિનાની બાળકીનું અપહરણ કરનાર વ્યક્તિઓ આજકાલ ખૂબ જ વધી ગયા છે. અવારનવાર આવી ઘટનાઓ બનતા સમાજની મહિલાઓ ખૂબ જ જોવા મળી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here