હાઇવે ક્રોસ કરતી મહિલાને કર ચાલક અડફેટે લીધી, મહિલાનું કરુણ મોત થયું આ જોઇને પોલીસ પણ ચોંકી ગઈ..!!

0
127

આજકાલ દિવસે ને દિવસે અકસ્માતના કિસ્સા વધી રહ્યા છે. વધતા જતા કિસ્સાઓને લઈને સરકાર કડક પગલાં ભરી રહી છે. અને આ અકસ્માતોને કારણે લોકોના મોત પણ એટલા જ થઈ રહ્યા છે. રોજે ને રોજે લોકોને ધંધા માટે બહાર નીકળવાનું થાય છે, પરંતુ ક્યારેય અકસ્માત સર્જાય તે કોઈ કહી શકતું નથી.

આ અકસ્માતનો એક એવો ગંભીર કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટના સુરત શહેરના કામરેજ તાલુકામાં નવાગામ નજીક આવેલા દાદા ભગવાન મંદિર પાસે મુંબઈ થી અમદાવાદ જતો હાઈવે નીકળે છે. આ અકસ્માત એક મહિલા સાથે બન્યો છે. આ મહિલા મંદિરની સામે જ રહેતી હતી. આ મહિલા તેમના પરિવાર સાથે ખુશીથી રહેતી હતી.

દાદા ભગવાનના મંદિરની સામે અમર પેલેસ મકાનમાં મહિલા મંજુલાબહેન રહેતી હતી. તે તેમના દીકરા જિતેન્દ્રભાઈ  અશોકભાઇ ખમેસરા સાથે રહેતી હતી. અને આ મહિલા એક દિવસ સાંજના સમયે બહાર વસ્તુ લેવા માટે ગઈ હતી. અને તેના માટે તે હાઇવે ક્રોસ કરતી હતી. ત્યારે એક અર્ટિકા કાર ખૂબ જ ઝડપી આવતી હતી.

આ મહિલાને ટક્કર મારી દીધી હતી. અને આ મહિલાને ટક્કર લાગવાથી મહિલા હવામાં ફંગોળાઈ ગઈ હતી. અને આ મહિલાને ડાબા હાથના ખંભો અને ડાબા પગના ઘુંટણને ખૂબ જ ઈજા થઈ હતી. અને માથામાં પણ ગંભીર ઈજા લાગી હતી. મહિલાના અથડાવાના અવાજથી હાઇવે પર લોકો ભેગા થઇ ગયા.

આ કાર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. અને પોતાની કાર ત્યાં જ છોડી દીધી હતી. અને ઉભેલા લોકોએ એમ્બ્યુલન્સને ફોન કર્યો. અને આ મંજુલાબહેન ના પુત્રને પણ જાણ કરી હતી. મંજુલાબહેનના પુત્ર હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં તેમને જાણ થઈ તેમની માતાનું મૃત્યુ થયું હતું. આ જોઇને તેમના પુત્રને ખુબ આઘાત લાગ્યો.

જિતેન્દ્રભાઈએ કાર ચાલકની સામે પોલીસ કેસ નોંધાવ્યો હતો. અને પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે. અને આ અટીકા કાર ચાલકને પણ પોલીસે પકડયો. અને તેમની સામે પણ કડક કાર્યવાહી કરી રહી છે. આ અકસ્માત ક્યારે સર્જાય જાય એ કોઈ કહી શકતું નથી. અને આ ઘટના બનતા વાર નથી લગતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here