હાઇવે પર ઉભેલી બસ સાથે બીજી બસે સર્જ્યો જીવલેણ અકસ્માત, એકસાથે 8 મુસાફરોના કમકમાટી ભર્યા થયા મોત..!!

0
160

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દિવસેને દિવસે રાજ્યમાં અકસ્માતો બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાનું વાહન બેદરકારીથી ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આજકાલ વાહનવધતા અકસ્માતો પણ વધી રહ્યા છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે.

આવા અકસ્માતો સર્જાતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. આવી જ એક અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના બારાબંકી વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાંથી પસાર થતી બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનેલી મોટી દુર્ઘટનાને કારણે ઘણા બધા લોકોના જીવ ગયા હતા. પૂર્વચર એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી આ બસ ડબલ ડેકરની હતી.

તેની સાથે બીજી બસે જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટના નરેન્દ્ર ગામ પાસે બની હતી. બસમાં મુસાફરો બેઠા હતા. તેઓ બિહારથી દિલ્હી જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં બારાબંકી જિલ્લામાં એક્સપ્રેસ હાઈવે પર નરેન્દ્રપુર મદરહા ગામ પાસે આ ઘટના બની હતી. આ બસ બિહારના સીતામઢી જિલ્લાના પુપરીથી ડબલ ડેકર બસ દિલ્હી જવા માટે રવાના થઈ હતી.

આ બસમાં 30 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા પરંતુ પોતાના કામ ધંધા માટે દિલ્હી જવા માટે જઈ રહ્યા હતા. બસ નરેન્દ્રપુર મદરહા ગામ પાસે પહોંચી હતી. તે સમયે મુસાફરોને ચા નાસ્તો કરવો હતો. તેને કારણે બસ ચાલકે હાઇવે પર એક બાજુ પોતાની બસને ઉભી રાખી હતી. તે સમયે પાછળથી એ ખૂબ જ ઝડપી સ્પેડે બીજી બસ આવી રહી હતી.

આ બીજી બસ ઝડપી આવી હતી તેને કારણે આ બસ ચાલકે ખૂબ જ મોટી ટક્કર મારી દીધી હતી. પાછળથી આવી રહેલી બસ ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. તેને આગળની બસ ઊભેલી હોવા છતાં દેખાયું ન હતું અને અનિયંત્રિત થઈને તેણે આગળની બસ સાથે ઘસારા પૂર્વક ઘસાઈને પસાર થઈ ગઈ હતી.

બસના મુસાફરો અડધા કેન્ટીનમાં ગયા હતા. અમુક મુસાફરો પોતાની સીટમાં સૂઈ રહ્યા હતા. તેઓએ ઊંઘમાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પાછળથી આવી રહેલી બસએ ઊભેલી બસ સાથે અકસ્માત સર્જીને અડધી બસને લઈ લીધી હતી. 8 મુસાફરોના બસના સીટમાં જ મૃત્યુ પામ્યા હતા અને 18 મુસાફરો જે સામેની બાજુ હતા.

તેઓ ઘાયલ થયા હતા અને આ બસ રોડની એક બાજુમાં પહેલેથી જ ઊભેલી હતી પરંતુ પાછળથી આવેલી બસના ચાલકને આ બસ દેખાઈ નહીં તેને કારણે આ અકસ્માત સર્જાયો હતો અને અડધી બસ ઘસારાપૂર્વક ઘસાઈ જવાને કારણે અડધા ભાગની બસના મુસાફરોના મૃત્યુ થઈ ગયા હતા. ત્યારબાદ તરત જ આ ઘટના બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.

પોલીસના ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ બસમાં નાની વયના યુવકો યુવતીઓ અને મોટી ઉમ્રના યુવક-યુવતીઓ હતા. જેમાંથી 8 જેટલા આ વ્યક્તિઓના ખૂબ જ કરણ પૂર્વક મૃત્યુ થઈ ગયા હતા અને 18 વ્યક્તિઓને સારવાર માટે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ આ ઘટના સ્થળે પહોંચી હતી.

બીજી બસના ચાલક કરી રહી હતી. ઈજાગર્સ્ત થયેલા લોકોને દાખલ કરવામાં આવ્યા હતા અને પોલીસોએ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. આકસ્મિક રીતે બનતા અકસ્માતને કારણે ઘણા બધા લોકોને એક સાથે જીવ ગયા છે અને અવારનવાર બનતી ઘટનાઓને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here