રાજ્યમાં ચોમાસુ ખૂબ જ સારું ચાલી રહ્યું છે. રાજ્યમાં દરેક વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લીધે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. દરેક જીલ્લામાં સારા વરસાદને કારણે ખેડૂતોની વાવણી પણ સારી થઈ છે. ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા ભારે વરસી રહ્યા છે. તો ઘણા બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરશે. ગુજરાતના ખેડૂતો હવે સારી વાવણી કરી શકશે. ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. 30 જૂને ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ રહેશે.
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. રાજ્યમાં 30 જુને અને પહેલી જુલાઈથી ધોધમાર વરસાદ રહેશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ રહેશે.
ઉત્તર-મધ્ય ગુજરાતમાં સારા વરસાદને કારણે ખેડૂતો હવે સારી વાવણી કરી શકશે. દરેક વિસ્તારોમાં સારા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક રહેતી હોવાને કારણે લોકો પણ શાંતિ અનુભવશે. બધા જિલ્લાઓમાં 30 જૂનથી 1 જુલાઈ પછી ચોમાસુ ખૂબ જ સારું રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, સુરત, તાપી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ રહ્યો છે.
તેની સાથે હજુ પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જિલ્લાઓમાં સારા વરસાદને કારણે લોકો વરસાદ સાથે મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં ભારે તોફાની વરસાદને કારણે ઝાડવાઓ ધરાશાહી થવા લાગ્યા છે. આ ઝાડવાઓ ધરાશાયી થતા લોકોને રસ્તા પર આવવા જવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.
ગાજવીજ વરસાદને લીધે વીજળી ઘણા બધા વિસ્તારોમાં પડી ચૂકી છે. તેને કારણે ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા છે. આમ રાજ્યમાં એકંદરે ચોમાસુ ખૂબ જ સારું વરસી રહ્યું છે. હજુ જુલાઈ મહિનામાં ચોમાસુ સારું રહેવાનાં એંધાણ દેખાઈ રહ્યા છે. તે માટે રાજ્યમાં એકંદરે વરસાદમાં વધઘટ જોવા મળી રહી છે.
જે વિસ્તારોમાં ઓછો વરસાદ રહ્યો છે. એ વિસ્તારમાં હવે જુલાઈ મહિનામાં ખૂબ જ સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. તે માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આશંકાઓ કરી છે. રાજ્યમાં અરબી સમુદ્રમાં સિસ્ટમની અસર દેખાઈ રહી છે. તે માટે દરિયાકિનારાના વિસ્તારોમાં ખૂબ જ તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
દરિયામાં તોફાની પવનને કારણે ખૂબ જ ઊંચા ઉછળી રહ્યા છે. મોજા ઊંચા ઉછાળવાને કારણે દરિયો ગાંડોતુર બન્યો છે. તે માટે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રની સિસ્ટમને કારણે રાજ્યમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેમાં તે માટે 30 જુન અને 1 જુલાઈ પછી ખૂબ જ સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!