હવામાનના મુખીયા મનોરમાં મોહંતીએ આ 5 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આપી સચોટ આગાહી..!!!

0
157

હાલમાં ઘણા બધા રાજ્યમાં ખુબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝનનો ખૂબ જ વરસાદ વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર પડી રહ્યો છે. રાજ્યના 28 જિલ્લામાં વરસાદ ખૂબ જ ધોધમાર પડી ચૂક્યો છે અને બાકીના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. આમ રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની વધઘટ જોવા મળી રહી છે.

પરંતુ આગામી 5 દિવસમાં આગાહીના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ મેઘરાજા ધોધમાર વરસી ગયા છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આગામી 5 દિવસમાં વરસાદી માહોલ સારો રહેશે. જો કે હમણાં વાદળછાયુ વાતાવરણ રહેવાને કારણે સારો વરસાદ વરસી રહ્યો છે પરંતુ હજુ 5 દિવસ ખૂબ જ સારો વરસાદ રહેવાની આશંકા કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા સતત ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ, વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. અને હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખ પછી વલસાડમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. વલસાડમાં 24 થી 26 જૂનમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

વલસાડમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણીની નદીઓ વહેવા લાગી છે. ઘણા બધા લોકોને ઘરની બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આજ દિવસમાં દક્ષીણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી આ 4 જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અને ઘણા બધા વિસ્તારોમાં હજુ વરસાદ મધ્યમ રહ્યો છે.

તેને કારણે ત્યાંના ખેડૂતોને ખૂબ જ ચિંતાઓ થવા લાગી છે. કારણ કે હજુ તેઓને વાવણી લાયક વરસાદ વરસ્યો નથી. હળવો વરસાદ પડવાને કારણે ખેડૂતોની વાવણી ઓછી થઈ છે. તેને કારણે જે વિસ્તારોમાં વરસાદી ઝાપટા રહ્યા છે. તે વિસ્તારોમાં ખેડૂતોને ખૂબ જ ચિંતા થવા લાગી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

આ જિલ્લાઓમાં સતત વરસાદ પડવાને કારણે વાવણી સારી થઈ ચૂકી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, આણંદ, ખેડા, અમદાવાદ, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. આંદ્ર નક્ષત્ર ચાલુ થતા રાજ્યમાં સર્વત્ર વરસાદ પડવાની આગાહી રહી છે. અને જૂન મહિનામાં વરસાદની ઘટ રહેશે.

પરંતુ જુલાઈમાં ખૂબ જ સારો વરસાદ રહેવાની આશંકાઓ હવામાનશાસ્ત્રીઓએ જણાવી છે. રાજ્યના 206 જળાશયોમાં 1,88,241 જેટલા પાણીઓનો સંગ્રહ થઇ ગયો છે અને નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો 1,49,972 એમસીએફટી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આમ લોકોને પાણી મળી શકવાની ખૂબ જ સારી સંભાવનાઓ રહી છે.

ઘણા બધા જિલ્લામાં વરસાદી માહોલ ખૂબ જ ભયાનક રહેવાને કારણે ઘણા બધા વિસ્તારોમાં વીજળી પડવાથી, ડૂબી જવાથી અથવા તો અતિ ભારે વરસાદને કારણે લોકોને સાથે મુશ્કેલીઓ સર્જાઇ ગઇ છે. અને હજુ આગળ આવી મુશ્કેલીઓ લોકોને સહન ન કરવી પડે તે માટે સરકારે જાણવણી માટે કાયદાઓ કર્યા છે.

પૂર્વ ગુજરાતમાં 2.8 ટકા વરસાદ નોંધાયો છે. કરછમાં અત્યાર સુધીનો પણ 1.40 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો 3 ટકા વરસાદ નોંધાયો છે. અને સૌરાષ્ટ્રમાં 5.49 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં 4.12 ટકા વરસાદ થઈ ગયો છે. આમ રાજ્યમાં છૂટોછવાયો ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ વરસી ચૂક્યો છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here