દુનિયાભરમાં કહેર વર્તી રહેલ કોરોના સંક્રમણએ શિક્ષણ જગતમાં પણ ઘણો પ્રભાવ પાડ્યો છે.માર્ચ-જૂન વચ્ચે થનારી તમામ પરીક્ષા રદ અથવા સ્થગિત કરી દેવામાં આવી છે. CBSE બોર્ડના ધોરણ 10ના રિઝલ્ટને લઇને પણ ઘણી વાતો સામે આવી હતી.ફોન પર લેવાઈ શકે છે CBSE બોર્ડની પરીક્ષાશિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ 14 એપ્રિલ 2021ના રોજ CBSE ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરવા અને ધોરણ 123ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. ત્યાર પછી ધોરણ 10 બોર્ડ રિઝલ્ટને લઇ ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે
ફોન પર લેવાઈ શકે છે CBSE બોર્ડની પરીક્ષા : શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ 14 એપ્રિલ 2021ના રોજ CBSE ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરવા અને ધોરણ 123ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. ત્યાર પછી ધોરણ 10 બોર્ડ રિઝલ્ટને લઇ ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે.
કોરોના સંક્રમણને લઇ સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષા થઇ નથી. એક રિપોર્ટ મુજબ, કોરોના વાયરસથી સંક્રમિત વિદ્યાર્થીઓને ફરી ઓનલાઇન પરીક્ષા આપવાનો મોકો મળશે. જે વિદ્યાર્થી ઓનલાઇન પરીક્ષામાં સામેલ થયા નથી., તેઓએ પરીક્ષા આપવાની રહેશે.
ધોરણ 9ના આધાર પર બનશે રિઝલ્ટ : 10માં ધોરણના વિદ્યાર્થી પ્રિ બોર્ડ પરીક્ષા નહિ આપી શક્યા અથવા જે હજુ પણ પરીક્ષા ઓનલાઇન મોડ અથવા ફોનના માધ્યમથી આપવામાં અસમર્થ છે, એમનું રિઝલ્ટ ધોરણ 9ના આધારે તૈયાર કરવામાં આવશે. તમામ સ્કૂલો માટે 15 મે 2021 સુધીનો સમય આપવામાં આવશે. એવું પહેલી વખત થશે જયારે પરીક્ષા ફોન પર લેવામાં આવશે.
બોર્ડના વિદ્યાર્થીઓ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપી શકશે : સીબીએસઈ બોર્ડ ધોરણ 10ના પરિણામ પૂર્વ બોર્ડ પરીક્ષા અને શાળા એસેસમેન્ટના આધારે નિર્ણય લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ શાળા એસેસમેન્ટમાં પાસ થઈ શકશે નહીં, તે માટે કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવશે. આ માટે બોર્ડ સ્કૂલોને સેમ્પલ પેપર મોકલશે. તેના આધારે શાળાઓ તેમના કક્ષાએથી પ્રશ્નપત્ર તૈયાર કરશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓની કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા લેવામાં આવશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!