હોટલના સંચાલકે 3 મજુરો સાથે દુર્વ્યવહાર કરીને મજુરોની હાલત કરી નાખી એવી કે, જોઇને તમારું હૃદય ધ્રુજી જશે તમારું..!

0
118

હાલના સમયમાં લોકો સમાજમાં પોતાની ઉચી આબરૂ બતાવાને કારણે બીજા નાના અને મધ્યમ વર્ગના લોકો સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે. લોકો પોતાની માનવતા ભૂલી ગયા છે. અને નિર્દય બનીને બીજા લોકો ઉપર અત્યાચારો કરવા લાગ્યા છે. લોકો પોતાની માનવતાને એક બાજુ મુકીને પોતાની ઈજ્જતને સારી બતાવવા માટે બીજા લોકો સામે સારા બની રહ્યા છે.

આવી જ એક માનવતાને એક બાજુ મૂકી દે તેવી ઘટના બની છે. આ ઘટના અહિલ્યા દેવી માર્કેટમાં એક હોટલ પાસે આ બનાવ બન્યો હતો. આ હોટલના સંચાલકે બહાર કામ કરતા કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ કર્મચારીઓ 3 હતા. તેમાં 1 મહિલા અને 2 યુવકો હતા. મહિલાનું નામ શ્વેતાબાઈ હતું.

આ મહિલા મરાઠી હતી. આ ત્રણેય કર્મચારીઓ હોટલની બહાર કચરો વીણવાનું કામ કરતા હતા. અને હોટલની બહાર કચરો વીણીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ હોટેલના સંચાલક નિલેશભાઈએ આ કર્મચારીઓને અહીંયા હોટલની આસપાસ પણ દેખાવાની ના પાડી હતી. છતાં આ કર્મચારીઓ કચરો લેવા માટે હોટલની બહાર અવારનવાર જતા હતા.

તેને કારણે હોટેલના સંચાલક ખૂબ જ ગુસ્સે થતો હતો. સંચાલકને પોતાની હોટલની ઈજ્જત સારી દેખાવા માટે આ કર્મચારીઓને આવવાની ના પાડતો હતો. એક દિવસ સાંજના સમયે આ મહિલા અને તેના બંને સાથીદારો હતા. હોટલની બહાર ગયા હતા. હોટલની બહાર કચરો વિણવા આવતા હતા.

તે સમયે હોટેલના સંચાલકો અને તેના કામદારોએ આવીને આ ત્રણેય વ્યક્તિઓ પર મારામારી અને ઝઘડો ચાલુ કરી દીધો હતો. અને એક કર્મચારી ઉકળતું પાણી તપેલામાં લઈને આવીને આ ત્રણેય વ્યક્તિઓ ઉપર ફેંકી દીધું હતું. તેને કારણે આ ત્રણેય વ્યક્તિ તડપવા લાગ્યા હતા. અને તેમાંથી બે વ્યક્તિઓ ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા હતા.

આ એક મહિલા તડપતી હતી. ત્યારે આજુબાજુના લોકો આ ઘટના જોઈને ખૂબ જ આઘાતમાં આવી ગયા. અને આ સારવાર લીધે મહિલાને હોસ્પિટલ લઇ ગયા હતા અને આ મહિલાએ સારવાર થયા બાદ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here