ઈલાયચીના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. જાણો સમગ્ર માહિતી….

0
272

ઈલાયચી એક એવું તત્વ છે. જેના વપરાશ કરવાના ઘણા ફાયદા છે. અને અને ઘણા ગેરફાયદા પણ છે. ઈલાયચી ખુબજ સુગંધીત હોય છે. અને તેની અંદર ઈમ્યુનીટી પાવર પણ તેટલોજ રહેલો છે. ખાસ કરીને ઈલાયચીને કારણે આપણા શરીરમાં ઉર્જાનું સ્તર વધતું હોય છે. જેના કારણે દીવસભર શરીરમાં એનર્જી રહે છે.

શું છે ઈલાયચી ? : ઈલાયચી એક પ્રકારનો મસાલો છે. જે મોટા ભાગે ચા અને અન્ય ખાદ્ય પદાર્થોમાં વાપરવામાં આવે છે. અને ઈલાયચી ખરેખરમાં દુનિયાનો ત્રીજા નંબરે આવતો સૌથી મોંધો મસાલો છે. ઈલાયચીના ઘણા પ્રકાર છે. જેમા આપણે મોટા ભાગે લીલી ઈલાયચી ખાઈએ  છે. પરંતુ તે સીવાય કાળી ઈલાયચી પણ તેટલીજ પ્રખ્યાત છે. અને સફેદ ઈલાયચી પણ એટલીજ પ્રખ્યાત છે.

શું ફાયદા છે ઈલાયચીના ? : ઈલાયચીના સેવનને કારણે તમારું પાંચનતંત્ર મજબૂથ થાય છે. જેથી તમને કબજીયાત જેવી સમસ્યા નહી સર્જાય. સાથેજ ઈલાયચીના સેવનને કારણે મોઢા માંથી ક્યારેય દુર્ગંધ નથી મારતી. અને તમારી સ્કીન પર ઉજળી રહેતી હોય છે. સાથેજ તમારા હોઠ પણ ગુલાબી થાય છે. અને વાળની મક પણ વધતી જતી તમને જોવા મળશે.

શું ગેર ફાયદા છે ઈલાયચીના ? : ઈલાયચીનું વધું માત્રામાં સેવન કરવાથી તમને ઝાડાની સમસ્યા સર્જાઈ શકેછે સાથેજ જો વધું માત્રામાં તમે ઈલાયચીનું સેવન કરશો. તો તમને સોજા પણ થઈ શકે છે. અને જો તમે ખાવાનું બનાવામાં ણ ઈલાયચી પાવડર વાપરો છો. તો તમારે થોડોકજ પાવડર વાપરવાનો રહેશે. વધારે માત્રામાં ઈલાયચીને કારણે તમારા શરીરમાં તેની આડ અસર પણ થઈ શકે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here