જુવાન છોકરીએ દારૂ પીને નશામાં ખુલ્લેઆમ રસ્તે નીકળતા લોકોને મણ-મણની ગાળો આપી, છોકરીને જોઇને સૌ ચોંકી ગયા..!!

0
145

આજકાલ રાજ્યમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ વધવાને કારણે આજની યુવાપેઢી પણ ઘણા ખરાબ માર્ગે ચાલવા લાગી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં લોકો દારૂ પીને ખુલ્લે આમ નશાની હાલતમાં ફરી રહ્યા હોય છે. આવી જ એક દારૂ પીને નશામાં ફરતી યુવતીની ઘટના સામે આવી હતી.

આ ઘટનામાં ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં જુવાન છોકરી રસ્તા ઉપર દારૂ પીને ફરી રહી હતી. જામનગર જેવા મોટા શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં જુવાન છોકરી ફરી રહી હતી. યુવતીના પરિવારના લોગો આસપાસના વિસ્તારમાં જ રહેતા હતા પરંતુ યુવતીએ મોડી રાત્રે તેના મિત્રોને ત્યાં પાર્ટી હતી. યુવતી પાર્ટીમાંથી પાછી આવતી હતી.

યુવતી ખૂબ જ દારૂ પીને નશાની હાલતમાં હતી. તેને વધારે દારૂ પીધો હતો તેથી ખુબ નશો ચડી ગયો હતો. તેને કારણે પોતાના વ્યવહાર પર કંટ્રોલ રહેતો ન હતો. આ યુવતી સાંજના સમય થયો હતો છતાં યુવતી ખુલ્લેઆમ રસ્તા પર નશાની હાલતમાં પાર્ટીમાંથી ઘરે પાછી આવી રહી હતી. અને યુવતીએ પોતાનું સંતુલન ન રહેતાં રસ્તા ઉપર મોટે મોટેથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.

સાથે-સાથે તે ખરાબ શબ્દો બોલતી હતી. યુવતીને પોતે શું કરી રહી છે, તેનું ભાન રહ્યું ન હતું. અને રસ્તા પરથી પસાર થતા લોકો સાથે દુર્વ્યવહાર કરી રહી હતી. આ યુવતીએ રસ્તા પર ઊભેલા બધા ટેક્સી ડ્રાઈવરો સાથે પણ ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો હતો. નશામાં યુવતી એટલી હતી કે તેને તે શું બોલે છે, તેનો જરા પણ ધ્યાન રહ્યું ન હતું.

તે ગાળોની રમઝટ બોલાવી રહી હતી. મોટે મોટેથી ખૂબ જ ખરાબ ગાળો બોલી રહી હતી. આ ગાળો સાંભળીને આજુબાજુથી પસાર થતા લોકો પણ શરમજનક સ્થિતિ અનુભવી રહ્યા હતા. આજુબાજુના રહેવાસીઓ આ જોઈને ખૂબ જ ચોંકી ગયા હતા. યુવતીએ જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી રહી હતી. તે સાંભળીને લોકો ત્યાંથી ઝડપથી ભાગવા લાગ્યા હતા.

યુવતીને બંધ કરાવવા કોઈ આગળ આવતું ન હતું. કારણ કે યુવતી તેની સાથે દુર્વ્યવહાર કરી રહી હતી. તે માટે લોકો તેની સામે પણ જવા માટે ડરી રહ્યા હતા. યુવતીની આજુબાજુમાંથી નીકળતા લોકોએ વીડિયો બનાવી દીધો હતો. લોકો સાથે દુરવ્યવહાર કરી રહી હતી. મોટે મોટેથી ખરાબ શબ્દો બોલી રહી હતી. તે આ વિડીયોમાં બધું રેકોર્ડ થઈ ગયું હતું.

લોકોએ ઘણા બધા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા. યુવતીના ખરાબ વર્તનને કારણે લોકો ખૂબ જ ચોંકી ગયા હતા. આસપાસના લોકોએ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી પરંતુ પોલીસે તે જગ્યાએ પહોંચે તે પહેલા યુવતી તે સ્થળેથી નીકળી ગઈ હતી. પોલીસે યુવતીને બધી જગ્યાએ શોધી હતી.

તે સમયે યુવતીએ પોલીસ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. અને પોલીસે મહિલાઓને ગરિમા જાળવીને તેમની ધરપકડ ન કરી હતી. અને તેમને સમજાવીને પોતાના ઘરે જવા માટે કહ્યું હતું પરંતુ યુવતી નશાની હાલતમાં હતી. તેને માટે કઈ ખબર ન હતું અને અંતે પોલીસે યુવતીના પરિવારના લોકોને જાણ કરીને યુવતીને આ ઘટના સ્થળેથી લઈ જવા માટે કહ્યું હતું.

તેમ છતાં યુવતીનો જામનગર શહેરમાં દારૂ પીને જાહેરમાં ધમાલ કરવાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. મોટા શહેરોમાં આવી જુવાન છોકરીઓ પણ નશાના રવાડે ચડી ગઈ છે. આવી નશાખોરીના પદાર્થો રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં પણ આવી રહ્યા છે. દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે માટે લોકો ખરાબ વ્યવહાર કરી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here