જવેલર્સ માલિક પૈસા ગણતો હતો ત્યારે અચાનક જ 2 ચોરોએ બંધૂક બતાવીને કહ્યું એવું કે, સાંભળીને પોલીસ પણ છે મુંજવળમાં..!!

0
112

આજકાલ શહેરોમાં ચોરીની ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. શહેરોમાં લોકોને રોજગારી મેળવવા માટે કામો કરવાની જગ્યાએ આવી ચોરી, લૂંટફાટ કરીને બીજાની કમાણીને લૂંટી રહ્યા છે. આવી અનેક ઘટનાઓ એક દિવસમાં ઘણી સાંભળવા મળે છે. પરંતુ આજકાલ ચોરો પણ કોઈનાથી ડરી રહ્યા નથી.

આવી જ એક ભયંકર ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરમાં ભેસ્તાન વિસ્તારમાં આવેલી જવેલર્સની એક દુકાનમાં ચોરી થઈ હતી. ચોરી પણ ધોળા દિવસે 2 લોકો આવીને દુકાને લુંટીને જતા રહ્યા હતા. છતાં પણ કોઈ કાંઈ કરી શક્યું નહોતું.

આ ઘટનામાં જ્વેલર્સની દુકાનમાં વેપારી તેના કર્મચારીઓ અને અન્ય ગ્રાહકો પણ હતા. જ્વેલર્સની દુકાનમાં એક દિવસ 2 લુટેરા આવ્યા અને સીધા જ્વેલર્સમાં ઘુસી ગયા હતા. ત્યારે જવેલર્સના માલિક સંતીથી પોતાની કમાણીના પૈસા ગણી રહ્યો હતો. તે સમયે અચાનક 2 અજાણ્યા વ્યક્તિ આવ્યા.

તેને બંદૂક બતાવીને કહ્યું,’તારી પાસે જે કઈ પણ છે એ બધું આ થેલામાં ભરી દે’ નહીતો બંધૂકમાંથી ગોળી નીકળશે.  એમ કહીને ધમકીઓ આપી હતી. અને જો તેમ નહીં કરે તો તેના પર બંદૂક ચલાવી દેશે તેમ કહીને જ્વેલર્સના દાગીના થેલામાં કર્મચારીઓ પાસે ભરાવી દીધા હતા.

પરંતુ તે સમયે માલિક ચોરો સાથે ઝપાઝપી કરી તેથી બધા એકસાથે ભેગા થઇને ચોરોને મારવા ગયા એટલે ચોરો બહાર નીકળ્યા. ત્યારબાદ આ બંને લુટેરાઓ ડરીને માલિકના બધા જ ઘરેણાં એમ જ મુકીને દુકાનની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ પોતાનું વાહન લઈને ભાગી ગયા હતા. આ ઘટના જ્વેલર્સના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.

તેને કારણે માલિકે તે વિસ્તારની પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ જ્વેલર્સ પર આવી હતી. અને સીસીટીવી રેકોર્ડિંગ જોયા બાદ આ લુટેરા આવોને શોધી રહી હતી. આજકાલ આવી રીતે ખુલ્લેઆમ લોકોના ધંધાને લૂંટીને ચોરો જતા રહે છે. આવી ગુનાખોરીઓ વધવાને કારણે બધા જ લોકો આજકાલ કોઈના પર વિશ્વાસ કરી શકતા નથી.

પોલીસ ઘણા બધા કાયદાઓને કારણે લૂંટારાઓને શોધવા માટે પ્રયાસો કરી રહ્યા છે. છતાં પણ આ ગુનાખોરો હંમેશા પોતાનું એક પગલું આગળ રાખીને પોલીસને પણ આજકાલ છેતરી રહ્યા છે. અને પોલીસો આજકાલ ઘણી ચેકિંગ કરી રહ્યા છે. છતાં પણ આ ગુનાખોરો ખુલ્લેઆમ જ્વેલર્સ તથા દુકાનોમાં ચોરી કરી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here