કાળાભાઈ હડમતીયાવાળાએ આપી મોટી આફત ત્રાટકવાની આગાહી, આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે પડશે ધડબડાટી બોલાવતો વરસાદ..!!

0
151

છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લોકો વરસાદને કારણે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને દરેક રાજ્યોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ સારો એવો વરસાદ વરસવાને કારણે આ વર્ષ સારુ રહેશે તેની આશંકા કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી કાળાભાઈ ભુરાભાઈ હડમતીયાવાળાના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ ખૂબ જ સારો વરસાદ રહેશે. વરસાદ સાથે મોટી આફતોના એંધાણ દેખાઈ રહ્યાની આગાહી કરી છે. રાજ્યના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ધબડાટી સાથે પડશે તેની જાણ કરી છે. રાજ્યના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

કારણ કે ખેડૂતોને પોતાના ખેતીલાયક વરસાદનું પાણી મળી રહેતું હોવાથી તેઓની વાવણી પણ ખૂબ જ સારી રીતે થઈ રહી છે. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ જ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા બધા રાજ્યોના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ આવવાની આશંકાઓ રહી છે.

હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ સારો વરસાદ છે અને રાજ્યમાં અરબી સમુદ્રની નવી સિસ્ટમની અસર દેખાઈ રહી છે તે માટે દરેક વિસ્તારોમાં સતત વરસાદ વરસે. રાજ્યના સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદના પાણીઓ ભરાઈ ગયા છે.

તેને કારણે નદીઓમાં પાણી વધુ થવાને કારણે નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે. નદીઓના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, કામરેજ, ડાંગ જેવા વિસ્તારોમાં સારા વરસાદને કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. અને રસ્તા પર પાણીની નદીઓ વહેવા લાગી છે.

દરરોજ કાળા વાદળછાયા વાતાવરણને કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે ડેમો, તળાવો, નદીઓમાં જળસ્તર ઊંચા આવી ગયા છે. દરિયા કિનારાના વિસ્તારોમાં અરબી સમુદ્રની નવી સિસ્ટમની અસરને કારણે ખૂબ જ ઓછા મોજા ઉછળી રહ્યા છે. અને તેને કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં 26 અને 27 તારીખે ખૂબ જ સારો વરસાદ વરસવાના એંધાણ દેખાઈ રહ્યા છે. હવામાનશાસ્ત્રીના જણાવ્યા મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસે. અને ચોમાસું સારું જવાના એંધાણ દેખાઈ રહ્યા હતા. રાજ્યમાં દરિયાકિનારાના વિસ્તારોના લોકોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી હતી. રાજ્યના બધા વિસ્તારોમાં મેઘમહેર છવાય ગઈ છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here