કાળાભાઈ હડમતીયાવાળાએ આપી તબાહી મચાવતા અતિભારે વરસાદની મોટી આગાહી, આ વિસ્તારને મેઘરાજા ધમરોળી નાખશે.. વાંચો..!

0
244

રાજ્યમાં ચોમાસામાં મેઘરાજાની સારી એન્ટ્રી થઇ ગઇ છે. અન્ય રાજ્યના દરેક વિસ્તારમાં ખૂબ જ સારા એવો વરસાદ પડી રહ્યો છે. લોકો ઉનાળાની સિઝનમાં ગરમીથી કંટાળીને ત્રાસી ગયા હતા. તેને કારણે હવે લોકો વરસાદનો ખુબ જ આનંદ લઈ રહ્યા છે.. અને લોકો જેટલા વરસાદની રાહ જોઇ રહ્યા હતા તેટલી જ મેઘરાજાએ વરસાદની પધરામણી કરી દીધી છે..

ઘણા બધા રાજ્યોમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં 58 જેટલા તાલુકામાં વરસાદની મેઘમહેર ખૂબ જ જામી ગઈ હતી અને ધીમે-ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. તે સમયે વરસાદ પણ ધીમેધીમે વધી રહ્યો છે અને હવામાન શાસ્ત્રી કાળાભાઈ ભુરાભાઈ હડમતીયાએ વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી ત્રણ-ચાર દિવસમાં ખૂબ જ ભારે વરસાદ સૌરાષ્ટ્રના તાલુકામાં વરસવાની શક્યતા છે..

વરસાદ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસવાની શક્યતા છે અને બીજા બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસવાના એંધાણ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ ખૂબ જ સારો રહેશે અને સૌરાષ્ટ્રના વિસ્તારો ભાવનગર, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં ખૂબ જ સારો એવો વરસી શકશે…

દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની શંકા છે. પરંતુ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ સારો એવો રહેશે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. તેને કારણે વલસાડ અને તેની નજીકના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે..

અને સુરતના વરસાદની વાત કરવામાં આવે તો વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં છે તેને કારણે સતત વરસાદ પડી રહ્યો છે. અને સુરતની આસપાસ કામરેજ જેવા વિસ્તારોમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને રાજ્યમાં મુશળધાર વરસાદ વરસવાને કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગામડાઓમાંથી બે કાંઠે વહેવા લાગી છે..

આવા ગાંડાતુર વરસાદને કારણે ઘણા બધા ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા ગામડાઓમાં તો ઘરમાં પાણી ઘૂસી ગયા છે. તેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને પોતાના પાકની વાવણી કરવા માટે પૂરતો વરસાદ મળી રહ્યો છે..

તેને કારણે ખેડૂતો પોતાની વાવણી પણ સારી એવી જ કરી શકે છે. અને લોકોને આ ખુશીને લાગણી સાથે સાથે મુશ્કેલી પણ એટલી સહન કરવી પડી છે. ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવનને કારણે ઘણા બધા ગામડાઓમાં કાચા મકાનો પડી ગયા છે. અને ગાજવીજ સાથે વીજળીના કડાકા-ભડાકા થવાને કારણે ઘણા બધા લોકો પર વીજળી પડતા મૃત્યુ પણ થવા લાગ્યા છે..

આવી આકસ્મિક ઘટનાઓ પણ બનવાની ચાલુ થઈ ગઈ છે. વરસાદ વરસવાને કારણે આ વર્ષ સારું રહેશે તેવી શક્યતા આ હવામાન શાસ્ત્રીઓ કરી રહ્યા છે. અને શહેરોમાં તો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તેને કારણે શહેરના લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ચાલુ થવાને કારણે ઘણા બધા શહેરોના દરિયા કિનારામાં ઉચા 8 થી 10 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા હતા..

તેને કારણે દરિયા કિનારાના વિસ્તારમાં રહેતા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને આ ગાંડાતુર બનેલા દરિયાને કારણે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે વરસાદ એટલો જ પડી રહ્યો છે. અને જો ગુજરાત રાજ્યમાં આ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે..

પરંતુ આગામી ત્રણ-ચાર દિવસ સૌરાષ્ટ્રના તાલુકાઓમાં અતિભારે વરસાદની આગાહી હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે. આમ ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ચારેકોર પાણી જોવા મળી રહ્યા છે. અને મેઘરાજા પણ મન મૂકીને બધા વિસ્તારોમાં વરસી રહ્યા છે..

આમ રાજ્યના ચોમાસાની શરૂઆત સારી એવી થવાને કારણે ચોમાસું સારું એવું રહ્યું છે અને રાજ્યમાં ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે ખેડૂતોને આજ ચોમાસાનો સારો લાભ રહ્યો છે. આ ચોમાસાને પગલે આવનારું આખું વર્ષ ખેડૂતો માટે ખુબ સારૂ જશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here