હાલના સમયમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દિવસેને દિવસે ઘણા બધા અકસ્માત સર્જાઇ જાય રહ્યા છે. ઘણા અકસ્માતો આપણી આસપાસ જ બની રહ્યા હોય તે આપણે પહેલા ખબર પડે છે પરંતુ દેશભરમાં આવી જ રીતે એક દિવસમાં ઘણા બધા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અને અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થાય છે.
ઘણા લોકોના અકસ્માતમાં મોતને પણ ભેટી લે છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના જાલોર વિસ્તારના રહેવાસી સાથે બની હતી. આ ઘટના ગુધામલાની વિસ્તારના મેગા હાઇવે નજીક આવેલા બીટા ગામની બહાર બન્યો હતો. આ અકસ્માત એક જ પરિવારના સભ્યો સાથે બન્યો હતો.
આ અકસ્માતમાં ખુબ જ ગંભીર ઘટના બની હતી. પરિવારના 8 લોકો સાથે અકસ્માતની ઘટના બની હતી. તેમાં પરિવારના 2 બાળકો અને ડ્રાઈવર પણ હતો. આ પરિવાર જાલોર વિસ્તારના સાંચોર પાસે સેવડી ગામના રહેવાસી હતા. આ પરિવાર બાડમેરના ગુધામલાનીમાં તેના સંબંધીને ત્યાં લગ્ન હોવાને કારણે લગ્ન કરવા માટે ગયા હતા.
લગ્ન ખુબ જ મોજથી ખુશીથી કરીને પોતાના ઘરે પાછા આવવા બધા સબંધીની રજા લઈને નીકળ્યા હતા. અને તેઓ રાતના સમયે પોતાના જાલોર ગામમાં પોતાની કાર લઈને પાછા આવતા હતા. ત્યારે રસ્તામાં મેગા હાઇવે પર બીટા ગામની પાસે પહોંચતા તેમનો અકસ્માત થયો હતો. તે લોકો કારમાં એક જ પરિવારના 8 સભ્યો અને તેમના બાળકો પોતાના ઘરે પરત આવતા હતા.
તે સમયે એક ડ્રાઈવર કાર ચલાવતો હતો ત્યારે તેની સામે વન-વે રોડ હોવાથી સામેથી ટ્રેલર આવી રહ્યું હતું. બીટા ગામ પાસે તેની જીભ પહોંચતાં સામેથી ટ્રેલરવાળાએ જોરદાર ટક્કર મારી દીધી હતી. તેને કારણે કાર જોરથી પટકાઈ હતી અને પલટી મારી ગઈ હતી. અને જીપના બે ભાગ થઈ ગયા હતા.
કારને ટક્કર લાગતાં તે ખૂબ જ ઉછાળીને નીચે પડી હતી. તેને કારણે અંદર પરિવારના લોકો ફસાઇ ગયા હતા. અને કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા હાઇવે પરના લોકોએ તરત જ પોતાના વાહનો ઉભા રાખીને આ અકસ્માતના લોકોને બચાવવા માટે દોડી ગયા હતા. પરંતુ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
તેને કારણે ફસાયેલા લોકોને પણ બહાર કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. જીપમાં 6 લોકોને બહાર કાઢયા તે મૃત્યુ પામ્યા હતા. અને તેના 2 બાળકો હતા. તેને પણ બાર કાઢયા.અને સાથે ડ્રાઇવર પણ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. ઘટનાસ્થળે જ એક જ પરિવારના 6 લોકોની લાશોને બહાર કાઢવામાં આવી હતી.
અને 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને તરત જ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ટ્રેલર ડ્રાઈવર અને તેની સાથેના વ્યક્તિને પણ ખૂબ જ ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આમ લગ્નની ખુશી મનાવીને આવેલું પરિવાર એક સાથે મૃત્યુ પામ્યો. લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!