કાર અથડાઈને ફૂટબોલની જેમ ઉછળી ઘણી ગુલાટીઓ મારીને બાજુના ખેતરમાં પડી વિચાર કરો કે, કાર ચાલકની કેવી હાલત થઇ હશે..!!

0
112

છેલ્લા કેટલાક દિવસોની જો વાત કરવામાં આવે તો અકસ્માતો ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. અને ઘણી વખત આખા પરિવારને આ અકસ્માતનું ભોગ બનવું પડે છે. અને થોડા સમયથી દેશમાં અકસ્માતો ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. આ અકસ્માત દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ પણ થઈ જાય છે.

અકસ્માત દિવસેને દિવસે વધવાથી વ્યક્તિઓને હવે ઘરની બહાર નીકળવું ખૂબ જ ગંભીર બની ગયું છે. વ્યક્તિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પોતાના વાહનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ત્યારે તેના કારણે તેની સાથે કઈ ઘટના બની જાય તે કોઈ જાણી શકતું નથી. અને આવા અણધાર્યા અકસ્માતને લીધે વ્યક્તિઓ મોતને ભેટી લે છે.

અને ક્યારેક અકસ્માતોમાં ઘણી બધી વખત આપણા જ પરિવારનો અથવા તો સગા સંબંધીમાંથી કોઈનું આવી રીતે મૃત્યુ થઈ જાય તો કેવી સ્થિતિ સર્જાય છે તે આપણને ખબર જ છે. આવી જ એક અકસ્માતની ખૂબ જ ચોંકાવનારી ઘટના હાલ સામે આવી છે. આ અકસ્માત મહેસાણા જિલ્લામાં બન્યો હતો.

આ કાર અકસ્માત બન્યો હતો. મહેસાણાના બહુચરાજી થી મોઢેરા વચ્ચેના રસ્તે આ અકસ્માત થયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના બહુચરાજી થી મોઢેરા તરફ જવાના રસ્તા ઉપર એક કારમાં ડ્રાઇવિંગ કરતા યુવકનું મૃત્યુ થઇ ગયું હતું. આ યુવકનું નામ જીતુભાઈ જોશી હતું. તેની ઉંમર 33 વર્ષની હતી.

તેઓ પોતાના ખાનગી કામને કારણે મોઢેરા તરફ જઈ રહ્યા હતા અને અચાનકજ કાર અથડાતા કાર પલટી મારીને બાજુના ખેતરમાં પડી ગઈ હતી. અને કાર પણ ખૂબ જ ઝડપી હતી. તેને કારણે પલટી મારી ત્યારે ગુલાતી મારતા મારતા તે એટલી જ સ્પીડે ખેતરમાં પહોંચી ગઈ હતી. અને કારમાં ફક્ત  જ યુવક હતો.

તેને કારણે તે ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાથી ડ્રાઇવિંગ સીટ ઉપર આગળ બેઠો હતો. અને તરત જ આ અકસ્માતનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો ખેતરમાં પહોંચી ગયા હતા. અને આ યુવકને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ કાર ગુલાતી મારવાને કારણે આ યુવકનું બચવું ખૂબ જ મુશ્કેલ હતું.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કાર પણ કુચા થઈ ગઈ હતી. તો તેમાં બેઠેલા યુવકને બચવું ખૂબ જ મુશ્કેલ હતું. અને આ યુવક ખૂબ જ ઝડપી પોતાની કાર ચલાવી રહ્યો હતો. તેને કારણે તે કાર અથડાતા કારને કાબુમાં લઇ શકયો ન હતો. અને સ્પીડને કારણે જ કાર પણ ગુલાટી મારી ગઈ હતી. યુવક લોહીલુહાણ થઇ ગયો હતો.

સ્થાનિક લોકોએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને આ જીતુભાઈને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. અને જીતુભાઈના ફોનમાંથી તેના પરિવાર લોકોને આ વાતની જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here