કેરીના રસિયાઓ માટે આવ્યા સારા સમાચાર, અચાનક કેરીના ભાવોમાં થયા મોટા ફેરફારો જાણો હાલનો 10 કિલો કેરીના બોક્સનો ભાવ..!!

0
127

ઉનાળો ચાલુ થતા કેરીના રસિયાઓ કેરીની ખૂબ જ રાહ જોઈ રહ્યા હોય છે. અને કેરીના રસિયાઓ કેરીને શોધી જ રહ્યા હોય છે. બજારમાં કેરી આવાની શરૂઆત થઇ ગઈ છે. ફળોના કેરી બાદશાહ છે તેથી લોકોઆ બાદશાહની જ રાહ જોઈ રહ્યા હોય છે. અને કેરીની સિઝન આવતા જ લોકો કેરી ખરીદવા પડાપડી કરે છે.

પરંતુ આ વર્ષે કેરીની સીઝન શરૂ થતા જ પુરી થવાનો સમય આવી ગયો છે. અને બધા લોકો કેરી ખરીદવા સમર્થ નથી. આ વર્ષની કેરી લોકો મન ભરીને ખાઈ શકશે નહીં, કેમ કે વરસાદના વાવાઝોડાના કારણે આ વર્ષે કેરીનો પાક ઓછો થયો છે. અને તેને કારણે માર્કેટમાં કેરી ઓછી આવી છે.

અને હજુ ચોમાસુ નજીક હોવાથી કેરીનું ઉત્પાદન પૂરું પણ થઈ જશે. લોકો બજારમાં કેરી આવતા લોકો હમણાં પૈસા ચૂકવી રહ્યા હતા. પરંતુ હવે વેપારીઓ સસ્તા ભાવમાં કેરી વેચી રહ્યા છે. કેરીના ભાવો ઘટી રહ્યા છે. 1 બોક્સની 10 કિલો કેરીના ભાવ 450 થી 500 જેવા થઈ ગયા છે. 250 થી 350 સુધીના કેરીના ભાવો ઘટયા છે.

કારણકે ચોમાસાનું આગમન શરૂ થવાને કારણે કેરીના પાકમાં ઘટાડો થશે તેને કારણે વેપારીઓ આ વેચાણ કરીને સ્ટોક પૂરો કરવા માંગે છે. અને આ વર્ષે કેરીનું ઉત્પાદન કુદરતી ઓછું હોવાને કારણે કેરીના ભાવો ખૂબ જ ઊંચા રહ્યા હતા. અને લોકો છતાં પણ આ કેરી ખરીદી રહ્યા હતા. કેરીના રસિયાઓ ખાસ ખરીદી રહ્યા છે.

અને આમ કેરીના ભાવો ઘટવાના સમાચાર સાંભળવાને કારણે બજારમાં કેરી ખરીદવા માટે લોકોની પડાપડી થઈ રહી છે. વરસાદનું આગમન વહેલી હોવાથી ત્યારે બજારમાં કેરી વધુ જોવા મળશે નહીં. કેમ કે વરસાદના છાંટા થવાને કારણે કેરીમાં સડો બેસી જાય છે. તેને લોકો મન ભરીને થોડા દિવસ જ ખાઈ શકશે.

અને કેરીની સીઝન પૂર્ણ થવાને કારણે કેરીના ભાવો પણ ખૂબ જ ઘટી રહ્યા છે. અને ચોમાસું ચાલુ થતા કેરીનો સ્વાદ અને મીઠાશ ઓછી થઇ જાય છે. અને કેરીમાં પણ સડો જોવા મળે છે તેથી લોકો ઓછી કેરી ખરીદે છે અને કેરીનું વેપારીઓને વેચાણ ન થતા ખોટ લાગે છે તેથી હમણાં વેપારીઓ કેરી સસ્તા ભાવમાં વેચવા લાગ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here