ખજૂર ભાઈ પણ રડીયા!આ દાદાની પરિસ્થિતિ જોઈને સૌ કોઈને રડવું આવી જાય..!

0
75

છેલ્લા ઘણા સમયથી ખજૂર ભાઈ સેવાના કાર્યો કરી રહ્યા છે તેઓએ ઘણા બધા લોકોને ખુશીઓ પાછી અપાવી છે ઘણા બધા લોકોના નવા ઘર બનાવી આપ્યા છે જે નાના બાળકો ભણી શકે તેમ નથી તે લોકોને ભણાવ્યા પણ છે જે વૃદ્ધો ચાલી શકતા નથી બીમાર રહે છે તેઓને યોગ્ય વ્યવસ્થાઓ કરી દીધી છે આવા તો અનેક કાર્ય ખજૂર ભાઈએ કર્યા છે.

જ્યારે ગત દિવસમાં થોરડી ગામમાં રહેતા એક દાદા ની પરિસ્થિતિ જોઈને ખજૂર ભાઈ પણ રડવા લાગ્યા હતા દાદા ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં રહે છે દાદા ને જોઈને ખજુરભાઈ ખૂબ જ રડીયા પણ દાદા પણ ખૂબ જ સળિયા છે જ્યારે ખજુરભાઈ ને આ દાદાની જાણ થઈ કે હા દાદા પોતાનું જીવન કઈ રીતના પસાર કરી રહ્યા છે દાદાની શું પરિસ્થિતિ છે અને દાદા ના પરિવારજનો તેઓના સાથે શું કરે છે.

એટલે તરત જ ખજૂર ભાઈ દાદા ની મુલાકાત માટે થોરડી ગામ પર નીકળી જાય છે આ ગામ સાવરકુંડલા પાસે આવેલું છે દાદા પોતે પણ બ્રાહ્મણ છે આ દાદાને જ્યારે ખજૂર ભાઈ મળ્યા ત્યારે દાદા ધોઈને જ રડવા મળ્યા હતા અને કહેવા લાગ્યા કે હવે મારા ભગવાન આવી ગયા દાદા વાત કરતા કહે છે કે મારા પગ સારા નથી હું ચાલી શકતો નથી મારું ઘર પડી ગયું છે મારા પર જેટલું દુઃખ પડ્યું છે એટલું કોઈના પણ ન પડે દાદા કહે છે.

કે આની કરતા તો હું દવા પીને મરી જવું એવું મને ક્યારેક ક્યારેક થાય છે આવું જીવન ન જીવાય આખું ગામ મને જુએ છે બધા દાંત કાઢે છે પણ કોઈ મદદ માટે આવતું નથી પરંતુ આપ આવ્યા છો, આ વાત જ ચાલતી હતી ત્યારે ખજૂર ભાઈને પણ ખૂબ જ રડવું આવ્યું. ખરેખર આ દાદા ની પરિસ્થિતિથી જોઈને સૌ કોઈ ને રડવું આવી જાય દાદા ખૂબ જ દુઃખ ભોગવી રહ્યા છે દાદાનું ઘર પડી ગયું છે.

અને દાદા કહેજો કે ચોમાસું હોય કે ઉનાળો હું મારી જગ્યાએ અહીંયા જ પડ્યો રહું છું બધા લોકો મને જોવે છે પણ કોઈ મદદથી આવતું નથી દાદા વાત કરે છે કે મારા દીકરાઓ ઘરે એસી માં રહે છે પણ તેને એમ નથી થતું કે એના પિતાને એક અંકો નાખી દઉં ખરેખર આ દાદાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પગ દાદાનો એક અપંગ થઈ ગયો છે.

તો કોઈ દવા પણ કરાવી આપતું નથી દાદાનાથી કશું કામ પણ થઈ શકતું નથી દાદા ને કોઈ નજીક પણ આવા ન દે અને દૂરથી ન જ કહે કે તું ત્યાં જ રહે છે દાદાની સાથે ખૂબ જ ખરાબ વર્ત તાલુકો કરી રહ્યા હતા ખરેખર આવું જીવન કોઈનું હોય તો કોઈને પણ થાય કે હવે આ જીવનમાં જીવવું નથી અને મરી જવું પરંતુ ખજૂર ભાઈ આવી ગયા છે અને આ દાદા ને કહે છે.

કે હવે આપનું ઘર બનાવવી આપશું આપને જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત હશે તે અમે પૂરી કરીશું ત્યારે દાદા ને આશકારો થયો અને દાદા કહે છે કે આપ જ મારા ભગવાન છો દાદા કહે છે કે દરેકની પાસે પૈસા હોય છે પણ સાચા અર્થે જે વાપરે તે જ સાચું અને તે જ ભગવાન મારા માટે તો ખજૂર ભાઈ જ ભગવાન છે તેમ કહીને દાદા શાંત થઈ ગયા. ખરેખર ખજૂર ભાઈને પણ ધન્યવાદ છે કે આવા લોકોની મદદ કરીને તેવા લોકોના આંસુ લૂછી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here