આધુનિક સમયમાં મહિલાઓ અને બાળકીઓ પર અત્યાચાર અને .દુ.ષ્કર્મ.ની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં સમાજમાં લોકો સુધારવાને બદલે આવી અત્યાચાર અને દુ.ષ્ક.ર્મની ઘટનાઓ મહિલાઓ અને બાળકીઓ સાથે કરીને સમાજને પણ ખરાબ કરી રહ્યા છે. લોકોની આવી ઘટનાઓ કરવાને કારણે આજકાલ મહિલાઓને એકલા ઘરેથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
દિવસેને દિવસે બાળકીઓ અથવા મહિલાઓ પર આવી ઘટના બનવાને કારણે બીજા લોકો પર વિશ્વાસ મૂકવા અઘરો બની ગયો છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની હતી. રાજકોટ શહેરમાં એક બાળકી સાથે દુ.ષ્ક.ર્મની ઘટના બની હતી. બાળકીનો પરિવાર શાપર-વેરાવળમાં આવેલા કારખાના વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો હતો.
બાળકીના પરિવારમાં માતા-પિતા અને બાળકી રહેતા હતા. બાળકીનો પરિવાર મજુરી કામ માટે શાપરમાં આવ્યો હતો. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાપરમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કામ કરવા માટે જતા હતા. બાળકીની ઉંમર 4 વર્ષની હતી. માતા પિતા રોજે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કામ કરવા માટે જતા હતા.
બાળકી ઘરે રહીને શાળાએ જતી હતી. બાળકીનો પરિવાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રહેતું હોવાથી આસપાસ ઘણા બધા લોકો રહેતા હતા. બાળકીની પાડોશમાં કિશોર ઉંમરનો એક વ્યક્તિ રહેતો હતો. તે બાળકી પર અવારનવાર ખરાબ નજર કરતો હતો. એક દિવસ બાળકીના માતા પિતા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કામ કરવા માટે ગયા હતા.
બાળકી ઘરે એકલી હતી. તે સમયે તેની પાડોશમાં રહેતા કિશોરે બાળકીને કારખાનાની અંદર ઓરડીમાં ટીવી જોવા બોલાવી હતી. બાળકીને ટીવી જોવાની લાલચ આપીને કિશોર સાથે લઇ ગયો હતો અને બાળકી પણ સાથે ચાલી ગઈ હતી. બાળકીને ઓરડીમાં બંધ કરીને ટીવી જોવાના બહાને બોલાવી હતી. ત્યારબાદ કિશોરે 4 વર્ષની બાળકી પર .દુ.ષ્ક.ર્મ આચર્યું હતું.
તેની સાથે શારીરિક હડપલા પણ કર્યા હતા. ત્યારબાદ સાંજે બાકીના માતા પિતા કામેથી ઘરે આવ્યા બાદ બાળકીએ આ ઘટનાની જાણ માતા-પિતાને કરી હતી. મજૂર પરિવારની ચાર વર્ષની બાળકી પર દુ.ષ્ક.ર્મની ફરિયાદ સાપર પોલીસ સ્ટેશનમાં બાળકીના પિતાએ આ કિશોર વિરુદ્ધ નોંધાવી હતી. પોલીસ ચાર વર્ષની બાળકી સાથે આ ઘટના કરી હોવાથી કિશોરની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!