આજકાલ ઘણા વેપારીઓ ગ્રાહકોને સારો અને ગુણવત્તા કર્યો માલસામાન વેચવાને બદલે ગ્રાહકોને ભેળસેળવાળો માલ સામાન વેચી દે છે, જેના કારણે તેઓનું સ્વાસ્થ્ય કથળતું જતું હોય છે. દરેક વેપારીઓ આ પ્રકારની નીતિ અપનાવતા નથી પરંતુ અમુક વેપારીઓને કારણે બજારમાં ભારે નુકસાની સહન કરવાનો વારો આવે છે.
ખાણીપીણીની દરેક વસ્તુઓમાં ગ્રાહકના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સલામતી અને સાવચેતી રાખવા માટે જેથી શહેરના નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાના પૂર્વ વિભાગ કાર્યરત હોય છે. પરંતુ આ અધિકારીઓને ચકમો આપીને કેટલાક વેપારીઓ ગ્રાહકોને વાસી ખોરાક વેચી દે છે. આ ઉપરાંત એક્સ્પાયર થયેલો માલ સામાન વેચી દે છે.
તેને કારણે તેઓને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. ઘણીવાર આ પ્રકારના ભેળસેળવાળા અને ડુબલીકેટ ચીજવસ્તુઓનું સેવન કરવાને કારણે કેન્સર જેવી ભયંકર બીમારીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. હાલ ઠાકોર શહેરના મહાનગરપાલિકાના પૂર્વ વિભાગ રૈયા રોડ ઉપર જુદી જુદી દુકાનોમાં તપાસની કામગીરી શરૂ કરી હતી.
જેમાં ઘણી કરિયાણાની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં મોટાભાગની દુકાનો માંથી પેટીમાં સંગ્રહ કરેલી રાયપુરની ચીજવસ્તુઓ જેવી કે કાજુ-બદામ અને કિસમિસ વધે તો વાસી મળી આવ્યો હતો. અધિકારીઓએ અઢી કિલો ડ્રાઈફૂટનો ચેવડો ઉપરાંત ચૉકલેટ કાજુ અને ચોકલેટ બનાવવાની સાથે સાથે કુલ 6 કિલો ખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો પકડી પાડયો હતો.
આ સમાચાર સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો છૂટક અને ભેળસેળ ચીજ વસ્તુઓ વેચનારી દુકાનોમાંથી માલસામાન ખરીદતા પહેલા સો વખત વિચાર કરશે. મહાનગરપાલિકાના ફુડ વિભાગના તમામ દુકાનો માલિકોને તેમાં કોઈ સારી જગ્યા પર સ્ટોર કરવા માટે નોટિસ આપી હતી. તેમજ આ તમામ ચીજવસ્તુઓ કે જે તને વાંચી છે તે તમામનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
પરિણામે સેફટી વિભાગે ગ્રાહકોની સાચવીને સુરક્ષાને લઇને આજીડેમ ચોકડી ભાવનગર રોડ માંડા ડુંગર રોડ સહિતના વિસ્તારોમાં જુદી-જુદી 20 જેટલી દુકાનોમાં નોટિસ ફટકારી છે. જેમાં મોટાભાગના ઠંડા પીણા મસાલા તેમજ નાસ્તાની લારીઓ માં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 15 જગ્યા પર ચકાસણી કરી હતી.
તેમાં મોટા ભાગની જગ્યાએ કોઈને કોઈ પ્રકારે ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ ગુજરાતના જુદા જુદા રાજ્યોના ફૂડ આરોગ્ય વિભાગે ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. એમ જુદા જુદા જિલ્લાઓમાંથી જુદી-જુદી ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં વડોદરા શહેરમાં ડુબલીકેટ ઘીનો કારોબાર સામે આવ્યો હતો.
આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ અનાજનો વાસી જથ્થો મળી આવ્યો હતો.આ ઉપરાંત અમદાવાદ, આણંદ અને નવસારીમાં પ્રશ્નપત્રો ઊભી રહેલી લારીઓમાંથી અખાદ્ય ચીજોનો જથ્થો પકડાતા તમામ જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. છતાં હજુ ઘણી બધી જગ્યાએ લોકોને છેતરીને અખાદ્ય વસ્તુ વેચાઈ રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!