આજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઇચ્છતા હોય છે કે તે હંમેશાં ને માટે અમીર બની શકે. પરંતુ અમીર બનવું એ દરેક વ્યક્તિઓના બસની વાત નથી. આપણે દરેક લોકો જાણે છે કે જો વ્યક્તિ પાસે પૈસા આવે તો તેના કારણે તે દરેક ભૌતિક સુખ-સુવિધાઓ ને માણી શકે છે. જ્યોતિષશાસ્ત્રની અંદર અનેક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જેના દ્વારા કોઈપણ વ્યક્તિ ધનવાન બની શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા જ એવી છે કે જેના દ્વારા તમે પણ તમારા ઘરની અંદર ધનવર્ષા કરાવી શકો છો, અને કાયમી માટે બની શકો છો અમીર.
અમે જે ઉપાય વિશે આપને બતાવવા જઈ રહ્યા છીએ તેમાં એવું કહેવાય છે કે માત્ર થોડા દિવસોની અંદર આ ઉપાય તમને અમીર બનાવી શકે છે. આ ઉપાય દ્વારા વ્યક્તિના ઘર ની અંદર આવતી લક્ષ્મીના બધા જ દ્વાર ખૂલી જાય છે, અને તમે થોડા સમયની અંદર અમીર બની જાવ છો.
જો તમે પણ ઘરની આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો કોઈપણ શુકલ પક્ષની અંદર પહેલા શનિવારના દિવસે દસ બદામ લઈ લો. ત્યારબાદ આ 10 બદામ ને શનિવારના દિવસે કોઈ પણ હનુમાનજીના મંદિરની અંદર જય હનુમાન જી ના ચરણો ની અંદર આ બદામ ને રાખી દો. ત્યારબાદ ભગવાન હનુમાનજીની જે રીતે સામાન્ય પૂજા કરતા હોય તે રીતે પૂજા કરી લો.
ત્યારબાદ હનુમાન જી ના ચરણો ની અંદર ચડાવેલી આ 10 બદામમાંથી પાંચ બદામ તમારી સાથે લઈ લો, અને બીજી પાંચ બદામ ને ત્યાંને ત્યાં રાખી દો. ત્યારબાદ તમારી સાથે રહેલી આ પાંચ બદામ ને તમારા ઘરે લઈ જાવ, અને કોઈપણ રેસમી લાલ રંગના કપડા ની અંદર તેને રાખી દો. ત્યારબાદ આ કપડાને લપેટી લઈ તેને બાંધી દો. અને તમારા ઘરમાં જે જગ્યાએ ધન રાખવામાં આવે છે તે જગ્યાએ આ લાલ કપડાને રાખી દો.
ઘરની તિજોરીમાં અથવા તો વેપાર ધંધા ની જગ્યાએ પણ તિજોરીની અંદર આ લાલ કપડા ની અંદર પાંચ બદામ રાખીને બાંધી દો. આમ કરવાથી માત્ર થોડા દિવસોની અંદર તમારા ઘરની અંદર અઢળક ધન વર્ષા થશે, અને તમે પણ જોઈ શકશો કે ધીમે ધીમે તમે અમીર બની રહ્યા છો. કેમ કે, આ ઉપાય તમારા ઘરની અંદર ચારો તરફ થી ધનવર્ષા માટેના દ્વાર ખોલી દે છે.
લેખન સંપાદન : Infogujarat Team
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!