લોકોના જીવન સાથે ખેલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે,કારણ કે છેલ્લા ચાર માસથી આ વિસ્તારમાં..

0
89

દેશમાં અને સૌને ખ્યાલ છે તે પ્રમાણે હાલમાં રોગચાળો ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે અને આ રોગ જવાના કારણે ઘણા બધા વ્યક્તિઓ બીમાર પડ્યા છે. તેમ જ ઘણા બધા વ્યક્તિઓના જીવ પણ ગયા છે. આ રોગચાળાના અનેક કારણો હોય છે. મુખ્ય કારણોને જો વાત કરીએ તો રોગચાળો ફેલાવવાનું મુખ્ય કારણ હોય તો આસપાસમાં ગંદકીના કારણે તથા આસપાસના વિસ્તારમાં ખાડાઓમાં પાણી ભરાઈ રહે છે.

તેમાં ઝેરી મચ્છરના બીજ નખાય છે. એટલે કે તેમાંથી ચેરી મચ્છરો જન્મે છે. ત્યારબાદ તેઓ વિસ્તારમાં ગમે તે વ્યક્તિને મચ્છર કરડી શકે છે. તેના કારણે વ્યક્તિ બીમાર થઈ શકે છે બીમારી કયા હદ સુધી પહોંચે તેનું પણ નક્કી રહેતું નથી ઘણી બધી વખત એટલા ખતરનાક શહેરી મચ્છર હોય છે કે તેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. જ્યારે આવા ગંદકીને લઈને એક બનાવ બન્યો છે.

જે નવસારીમાં વિજલપોરના વોર્ડ નંબર 10 માં મારુતિ નગર બી માં આવેલા ગટરની યોગ્ય સફાઈ ન થતા ખૂબ જ ગંદકી ફેલાઈ રહે છે. આદત કી ફેલાઈ રહેવાના કારણે તેમાં રહેતા લોકો ને ખૂબ જ ભય સતત ને સતત સતાવ્યો રહે છે. કે આના કારણે કંઈક અમને બીમારી ન થાય અને બીજા કોઈ પણ વ્યક્તિને બિમારી ન થાય કારણ કે જો નાના વ્યક્તિઓને આના કારણે બીમારી થઈ તો તે ખૂબ જ મુશ્કેલી ભર્યું થઈ શકે છે.

તથા છેલ્લા ચારમાંથી ઉભરાઈ રહી છે. સરકારની બેદરકારી ચોખ્ખી જોઈ શકે છે કે સતત ચાર માસથી ગટર ઉભરાઈ રહી હોય તો તેમ જ અહીંથી ફરિયાદ પણ વારંવાર કરવામાં આવતી હોય તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ કામગીરી હાથમાં ન લેવાતી હોય તો તેમાં સરકારને બેદરકારી જણાઈ રહી છે. જ્યારે એવું પણ હોઈ શકે છે કે સરકાર તો તેનું કામ નક્કી કરતી હોય છે.

પરંતુ તેને નીચે રહેલા કોન્ટ્રાક્ટરો તેનું કામ મનમાં આવે તે રીતના એટલે કે મન ફાવે ત્યારે કામ કરતા હોય છે. જેના કારણે લોકો દિવસે પણ બારણા બંધ કરી દેવા પડે છે. રોગચાળાના સતત ભાઈને કારણે લોકો ઘરની બહાર નહીં નીકળી શકાતા હોય તેવો માહોલ સર્જાયો હોય છે. નવસારી વિજલપુર નાગર પાલિકામાં ચૂંટાયેલા અગર સેવકોને સ્થાને નાગરિક ફરિયાદ કરવા ગયા હતા અને ફરિયાદ કરવા છતાં કામ નહીં થતા દરેક લોકોમાં રોજ ભરાયો છે.

અને વિસ્તારમાં કામ નહીં થવાની મુક્ત થઈ રહી છે. જેમાં વોર્ડ નંબર 10 માં આવેલ મારુતિ નગર બી માં આવેલ પૂર્ણ નગર સેવકના ઘર પાસે છેલ્લા ચાર માસથી ગટર ઉભરાઈ રહી છે. આ બાબતે પાલિકાના ફરિયાદ કરવા છતાં માત્ર આવીને જોઈ જાય છે. પણ યોગ્ય સફાઈ કરતા નથી લોકો દોજક ભર્યા વાતાવરણમાં પોતાનું જીવન જીવી રહ્યા છે ગટર પાણી ભરાઈ જતાં દુર્ગંધ મારી રહ્યું છે.

માળ ઉપર આવતા બાળકો પણ ત્યાં રમી શકતા નથી લોકો દિવસ દરમિયાન પણ પોતાના ઘરના બંધ રાખીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ચાર માસથી ગટરની સાફ સફાઈ નહીં થવાથી ઘણી બધી મુશ્કેલીઓ તે વિસ્તારમાં રહેતા લોકો પર થઈ રહી છે.આ વિસ્તારમાં જઈ સાફ-સફાઈ કરવાની લોકોના આરોગ્ય બાબતે કાળજી લે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

નગરપાલિકાના નવસારીમાં સમાવેશ થયા બાદ અમારા વિસ્તારમાં પાયાના કામો નથી થઈ રહ્યા.તેની ઘણી બધી ફરિયાદો આવી રહી છે. અને તેના રહેવાસીઓનું આવું જ કહેવું છે.તેમ ઉપરાંત તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે અમારા વિસ્તારમાં 40 થી વધુ ઘર પાસે જ હોય લોકોનું સ્વાસ્થ્ય સાથે સાથે ઝેડ-ચડ કરી રહ્યા છે પાલીતાણા માણસો આવે અને જોઈ યોગ્ય સાફ-સફાઈ થતું નથી લોકો બીમાર પડ્યા છે.

લોકો દુર્ગંધને કારણે દિવસે પણ પોતાના ઘરને બંધ રાખીને ઘર બંધમાં રહે છે યોગ્ય સાફ સફાઈ કરીને આવે તેવી પાલિકાને અપીલ કરવામાં આવે છે તે હું ત્યાંના રહેવાસી લોકોનું કહેવું છે.તેના મહાદેવભાઇ નગર કર તેમજ સામાજિક કાર્યકરોનું પણ કહેવું છે કે વહેલી તકે અને નિકાલ લાવવામાં આવે છે.

જેના કારણે દરેકના લોકોના સ્વાસ્થ્યમાં સુધારો આવે તેમ જ પોતાના ઘરથી બહાર પણ લોકો નીકળી શકે તેઓનું સરકારને એટલું જ કહેવું છે કે આના માટે કંઈક ઉપાય આપ શોધી બતાવો તેમજ અમને અમારું જીવન યોગ્ય રીતના જીવવા દો તેવી અપીલ છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here