મગનકાકાએ આપી આ તારીખથી રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટકવાની આગાહી, આભ ફાટી પડશે..!!

0
134

ચોમાસાની સીઝન ખુબ જ સારી ચાલી રહી છે. રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ખુબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો ઘણા જિલ્લાઓમાં સામાન્ય મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં એકંદરે ચોમાસામાં દરેક જિલ્લાઓમાં જુદી જુદી વધઘટ જોવા મળી રહી છે.

હવામાન શાસ્ત્રી મગનકાકાના મતે રાજ્યમાં આગામી 5 દિવસમાં ખૂબ જ સારો વરસાદ રહેશે. 5 દિવસ બધા  જિલ્લાઓમાં છૂટો છવાયો અને સારો વરસાદ પડવાના એંધાણ વ્યક્ત કર્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપી છે. અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ખૂબ જ સારો વરસાદ રહેશે.

જુલાઈ મહિનાની શરૂઆતથી જ દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નર્મદા આ જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે.

પરંતુ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા પછી ખૂબ જ સારો વરસાદ રહેશે. રાજ્યમાં અમુક વિસ્તારોમાં ઓછો વરસાદ વરસી રહ્યો છે પરંતુ જુલાઈ મહિનામાં દરેક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. જે જિલ્લાઓમાં ઓછો વરસાદ રહ્યો છે એ જિલ્લાઓમાં જુલાઈ મહિનામાં ખૂબ જ સારો વરસાદ રહેશે.

સાથે સાથે રાજ્યના દરેક વિસ્તારોમાં મેઘરાજા સારા વરસીને ચોમાસુ ખૂબ જ સારું રહેશે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ખૂબ જ સારો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને શહેરોમાં પાણી ઘૂંટણ સમાણા ભરાઈ ચૂક્યા છે. રસ્તા ઉપર પાણીની નદીઓ વહેવા લાગી છે. ઘણા બધા લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આગામી પાંચ દિવસ વાદળછાયા વાતાવરણની સાથે સાથે વરસાદ પણ ખૂબ જ સારો પડશે. હાલમાં એક સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં આ સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણ ભેજવાળું રહેશે. પવન પણ જોરદાર ફૂકાવાની સાથે સાથે વરસાદ પણ એટલો જ સારો રહેશે.

30 થી 40 કિ.મીની ઝડપે પવન ફુકાવાની શક્યતાઓ રહી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી દેવામાં આવી છે. આમ જુલાઈ મહિનામાં ખૂબ જ સારા ચોમાસાના ઇંધણ દેખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 41 તાલુકામાં ખૂબ જ સારો વરસાદ વરસી ગયો છે.

હજુ જુલાઈ મહિનામાં 178 તાલુકામાં સારો વરસાદ રહેશે. જોકે 178 તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો છે પરંતુ આગામી દિવસોમાં સારા વરસાદના ઈંધણ દેખાઈ રહ્યા છે. આમ રાજ્યમાં એકંદરે ચોમાસું ખૂબ જ સારું ચાલી રહ્યું છે. ચોમાસું ચાલુ થતા રાજ્યના ધારે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here