મહિલા પોતાના ઘરે જઈ રહી હતી મહિલાના બાળકો રાહ જોઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં જ તે મહિલા સાથે..

0
88

ઘણી બધી વખત એવા અકસ્માતો થતા હોય છે કે જેના કારણે જે વ્યક્તિનો નાક હોય છે તેને કંઈ ઈજા પહોંચતી નથી અને જે વ્યક્તિનો વાંક હોતો નથી તેને ખૂબ જ ઇજા પહોંચતી હોય છે. આવા તો અનેક બનાવો ગત દિવસમાં બન્યા છે. ઘણી બધી વખત એવા અકસ્માતો થયા છે કે ગાડી ચલાવનાર બે કાબુ થતા સાઈડની બાજુમાં ચાલી રહેલા લોકો પર ગાડી ચડાવી દેવામાં આવે છે.

અને તેની ગંભીરી ઈજા પહોંચે છે ઘણી બધી વખત વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે આવું જ બનાવ ફરી એક વખત બે દિવસમાં બન્યો છે કડી તાલુકાના કુંડળ રોડ ઉપરથી પોતાના ઘરે જઈ રહેલા મહિલા હોમગાર્ડ જવાન ને એકટીવા ચાલકે ટક્કર મારતા મહિલા હોમગાર્ડ જવાનને ઇજાઓ પહોંચી હતી.

તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને વધુ ગંભીર જણાતાં તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કડી પોલીસે એકટીવા ચાલક વિરોધ ફરિયાદ નોંધ કાર્યવાહી હાથ ધરી છે.

કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ મહિલા જવાનને અકસ્માત નડ્યો હતો. કડીમાં ફરજ બજાવતા અને તાજ રેસીડેન્સીમાં રહેતા ઝૂબેલા ખાતું કોના વાલા કે જેઓ હોમગાર્ડ ની અંદર ફરજ બજાવે છે. અને પોતાના પરિવાર સાથે રહે છે.તેઓ પોતાની હોમગાર્ડ ની ફરજ નિભાવીને મહિલા જવાન પોતાના ઘરે સ્કુટી લઈને ફરજ ફરી રહ્યા હતા.

જે દરમિયાન સામેથી આવી રહેલ એકટીવા નંબર gj 2 cr 0360 આ ગાડી ચાલકે તળાવ ભર ટક્કર મારતા મહિલા જવાન રોડ ઉપર પછડાયા હતા. માથાના ભાગમાં ખૂબ જ ગંભીરિજા પહોંચી હતી અને હાથમાં પણ ખૂબ જ ઈજા પહોંચી છેકુંડળ રોડ ઉપરથી સ્કુટી લઈને જઈ રહેલા મહિલા સાથે આવો બનાવ બનતા ત્યાં આસપાસના વ્યક્તિઓ તાત્કાલિક ભેગા થઈ ગયા અને તેઓને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પહેલા ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેના કારણે તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ગાડી ચાલકને ગુનો નોંધી દીધો છે અને તેને પકડીને તેના પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here