આધુનિક સમયમાં સમાજમાં મહિલાઓ ઉપર અત્યાચારો અને મારામારીની ઘટનાઓ વધી રહી છે. સમાજમાં આજની પેઢી સુધારવાને બદલે આવા અત્યાચારો કરીને સમાજમાં મહિલાઓ અને દીકરીઓને અસુરક્ષિત કરી રહ્યા છે. લોકો મહિલાઓ અને નાની બાળકીઓ સાથે .દુ.ષ્ક.ર્મ, અત્યાચાર અને મારામારી કરીને સમાજની મહિલાઓ હેરાન કરી રહ્યા છે.
લોકો સમાજમાં શિક્ષિત બનવાની જગ્યાએ આવા ખરાબ કામો કરીને સમાજની યુવા પેઢીને પણ બગાડી રહ્યા છે. આવી જ એક મહિલા સાથે .દુ.ષ્ક.ર્મની ઘટના સામે આવી હતી. આ ઘટના મહેસાણા જિલ્લામાં બની હતી. મહેસાણા જિલ્લામાં એક ગામમાં રહેતી મહિલા સાથે એક યુવકે .દુ.ષ્ક.ર્મ આચર્યું હતું.
મહિલા તેનો પતિ અને દીકરા સાથે રહીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. મહિલા પોતાના પરિવારમાં ખુબ જ ખુશીથી રહેતી હતી. મહિલાની પાડોશમાં રહેતો એક યુવક અવારનવાર તેની સામે ખરાબ નજરે જોતો હતો. મહિલા સાથે ઘણીવાર ખરાબ બોલ્યો પણ હતો. મહિલાએ અવારનવાર તેના પતિને આ યુવકની ફરિયાદ કરી હતી.
પાડોશના યુવકને મહિલાનો પતિ ધમકાવી આવ્યો હતો છતાં પડોશનો યુવક માનતો ન હતો. અને એક દિવસ મહિલા પોતાના ઘરની બહાર પતિ અને પોતાના બાળક સાથે સૂતી હતી. તે સમયે પાડોશના યુવક રાતના સમયે મહિલાને પાસે આવ્યો. અચાનક મહિલાનું મોઢું દબાવીને કહેવા લાગ્યો કે..
‘જો બુમ પાડીશ તો તને જાનથી મારી નાખીશ અને તેના ઘરના સભ્યોને પણ મારી નાખીશ’ તેમ કહીને મહિલાને પોતાના ઘરમાં લઈ જઈને તેની સાથે .દુ.ષ્ક.ર્મ આચર્યું હતું. મહિલા સાથે આ ઘટના બનતા મહિલા કંઈ બોલી શકતી ન હતી. તે માટે પરિવારમાં તેના પતિ અને દીકરો મહિલાને વારંવાર પુછતા હતા.
ત્યારે મહિલાએ તેના પર થયેલા .દુ.ષ્ક.ર્મની ઘટના પતિને જાણ કરી હતી. પાડોશના યુવકે આ .દુ.ષ્ક.ર્મ કર્યું હતું. ત્યારબાદ મહિલાના પતિએ આ યુવક સામે પોલીસ સ્ટેશનમાં પોલીસને ફરિયાદ કરી હતી. મહેસાણા તાલુકાના પોલીસ આ યુવકને શોધી રહ્યા હતા. યુવક મહિલા પર .દુ.ષ્ક.ર્મ કર્યા બાદ ગામ છોડીને ભાગી ગયો હતો. આ યુવકની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!