પ્રેમ સબંધનો મામલો પોલીસ સુધી પહોચતા જ મહિલાએ સ્ટેશનમાં ટોઇલેટ જવાના બહાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પોલીસ પણ છે મુંજવણમાં..!

0
138

રાજ્યમાં આજકાલ આપઘાતની ઘટના ખૂબ જ સામે આવી રહી છે. ક્યારેક લોકો એટલી હદે કંટાળીને આપઘાત કરતા હોય છે જેને કારણે અન્ય લોકોને પણ તેમાં ભોગ બનવું પડે છે. આ અમુક લોકો પોતાના જિંદગીના અમુક છુપાવેલી વાતો લોકોની સામે ન આવે તે માટે પણ આપઘાત કરી લેતા હોય છે.

એવી જ એક ઘટના રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં બની હતી. રાજકોટમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક મહિલા વોશરૂમનું બહાનું કાઢીને ગઈ હતી. મહિલાનું નામ નયનાબેન હતું. આ મહિલા સાથે તેનો પ્રેમી તેની સાથે વિશ્વાસઘાત કરી ગયો હતો. તેને કારણે મહિલાએ ફરિયાદ નોંધાવ પોલીસ સ્ટેશન આવી હતી.

પરંતુ પોલીસે મહિલા પરણિત હતી તે માટે મહિલાના પતિને મહિલાના પ્રેમ સબંધ વિશે જાણ છે એમ પૂછ્યું હતું અને  મહિલાનું કહેવું હતું કે તેનો પ્રેમી જેનું નામ મુકેશ હતું. મુકેશ તેની સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતો. અને મુકેશ અને નયના બહેન બંને અવારનવાર મળતા હતા. મહિલાના પતિને આ અંગે કોઈ પણ પ્રકારની જાણ નહોતી.

નયનાબહેન પરિણીત હતા. તેના પતિથી છુપાઈને આ મુકેશ નામના યુવાનને મળતા હતા. તે બન્ને વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. પરંતુ અચાનક મુકેશના ત્રાસ અને અમુક ગુનાઓને કારણે નયનાબેન કંટાળીને પોલીસ ફરિયાદ કરવાનું વિચાર્યું હતું. તે એટલી હદે કંટાળી ગયા હતા. પરંતુ તે પોતાના પતિને કઈ પણ કહી શકે તેમ નહોતા.

તે પોલીસ ફરિયાદ કરવા માટે ગયા હતા પરંતુ ત્યાં પોલીસની પુછપરછને કારણે તેમને ડર હતો કે તેમના પતિને તેના આ પ્રેમ સંબંધની ખબર પડી જશે. તેને કારણે તેણે પોલીસની પૂછપરછમાં વોશરૂમ જવાના બહાને પોલીસ સ્ટેશનમાં જ ગળાફાંસો ખાઇ લીધો. અને આપઘાત કરી લીધો હતો.

નયનાબેનને ગયા એને ઘણો સમય લાગ્યો પરંતુ તેઓ આવ્યા નહિ તે માટે તપાસ કરી તે આ આપઘાત કર્યાનું જોવા મળ્યું. ત્યાર બાદ પોલીસને તેના પતિને આ વાત જણાવી હતી. આ જાણીને તેનો પતિ પણ ચોંકી ગયો હતો. અને પોલીસે નયનાબેનના પ્રેમી મુકેશને પણ પકડયો હતો. અને હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here