માતા-પિતાએ દતક લીધેલી દીકરી જ તેની હત્યાનું કારણ બની, દીકરીએ પ્રોપર્ટી માટે કર્યું એવું કે…!!!

0
120

પરિવારમાં જ લોકો પરિવારના સભ્ય સાથે મારામારી અને હ.ત્યા કરી રહ્યા છે. સમાજમાં દિવસેને દિવસે મારામારી અને હ.ત્યાની ઘટનાઓ વધી રહી છે. મારા મારી અને હ.ત્યાની ઘટનાઓને કારણે ઘણા બધા લોકોના જીવન પણ લાગ્યા છે. લોકો પોતાના પરિવારના સભ્ય પર આજકાલ વિશ્વાસ કરી શકતા નથી.

લોકો પ્રેમસબંધને કારણે પોતાના માતા પિતા અને પરિવારના સભ્યો સાથે જ ખરાબ કામો કરી રહ્યા છે. આવી જ એક ગંભીર ઘટના સામે આવી હતી. આ ઘટના કાનપુરમાં બની હતી. કાનપુરમાં એક પરિવાર સાથે આ ઘટના બની હતી. પરિવારની દીકરીએ પરિવારના સભ્યો સાથે દુશ્મના વટ કરીને તેની હ.ત્યા કરી હતી.

કાનપુરના યાદવ માર્કેટ વિસ્તારમાં આ પરિવાર રહેતું હતું. પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ હતું. પરિવારમાં આધાર સ્તંભ યુવક નિવૃત ઓડિનન્સ વર્કર હતા. તેઓની ઉંમર ઘણી થઈ ગઈ હતી. બંને પતિ પત્ની પોતાના દીકરાઅને દીકરી સાથે રહેતા હતા. પરિવારમાં પિતાનું નામ મુન્ના સિંહ હતું. તેમણે ઘણા સમય પહેલા 1 વર્ષની કોમલની દત્તક લીધી હતી.

ઘણા સમય પહેલા મુન્ના સિંહને પરિવારમાં દીકરી ન હોવાથી તેમણે પોતાના સંબંધી પાસેથી દીકરી હતી. તેઓ પોતાની સગી દીકરી જેમ જ કોમલને સાચવતા હતા. તેમને પ્રેમથી રાખીને ઉછેરી હતી. મુન્ના સિંહ અને તેમની પત્નીની ઉંમર ઘણી થઈ ગઈ હોવાથી તેઓ વૃદ્ધ થઈ ગયા હતા. અને તેમનો દીકરો કોમલ કરતા મોટો હતો.

કોમલ મોટી થતા તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. અચાનક એક દિવસ કોમલે પોતાના પરિવારને મારી નાખવાનું ષડયંત્ર તેના પ્રેમી સાથે મળીને બનાવ્યું હતું. કોમલને તેના પિતાની પ્રોપર્ટી માટે આ મારી નાખવાનો પ્લાન કર્યો હતો. ઘરના બધા સભ્યો સાંજના સમયે બેઠા હતા. તે સમયે કોમલએ દાડમનું જ્યુસ બનાવી પરિવારને પીવડાવ્યું હતું.

આ દાડમના જ્યુસમાં કોમલે ઝેર ભેળવી દીધું હતું. તેને કારણે દાડમનું જ્યુસ પિતા જ બધા બેભાન થઈ ગયા હતા. કોમલના ભાઈના ગ્લાસમાં ઝેરનું પ્રમાણ વધુ હોવાને કારણે કોમલના ભાઈને ઉલટી થઈ ગઈ હતી. તેને કારણે ઝેર નીકળી ગયું હતું પરંતુ ત્યારબાદ કોમલની તરત જ તેના પ્રેમીને ફોન કરીને તેના મિત્રોને ઘરમાં બોલાવ્યા હતા.

માતા-પિતાના અને ભાઈના હાથ પગ બાંધી દીધા હતા. ત્યારબાદ ત્રણ લોકો ઘરની અંદર આવ્યા. માતા પિતાની હ.ત્યા કરી નાખી હતી. ત્યારબાદ કોમલે માતા-પિતાને પહેલા ગળું દબાવી દીધું હતું. પરંતુ છતાં તેનું મૃત્યુ ન થતા તેના ગળા કાપી નાખ્યા હતા અને કોમલનો ભાઈ તે સમયે ભાનમાં આવી જતા.

કોમલએ પોતાના શરીર પર પણ છરીના ઘા મારી દીધા હતા. ભાઈને કોઈ ત્રણ લોકો ઘરની અંદર અજાણ્યા આવ્યા હતા. તેમણે માતા-પિતાની હ.ત્યા કરી છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ કોમલ બેભાન થવાનું નાટક કરી રહી હતી. પરંતુ આ ઘટનાની જાણ ભાઈનએ પોલીસને કરી હતી. તે માટે પોલીસની પૂછપરછ દરમિયાન આ ષડયંત્ર કોમલ જ કર્યું હતું.

તે સામે આવ્યો હતો. એક દીકરીએ જ પ્રોપર્ટી માટે પોતાના માતા પિતા અને મારી નાખ્યા હતા. આવી દીકરીઓની  ઘટનાઓને કારણે આજકાલ લોકો કોઈના પર વિશ્વાસ કરી રહ્યા નથી. પોલીસ અથવા ઘટનાની તપાસ કરી રહ્યા છે. દીકરી પોતાના માતા-પિતાની લાડકી હોવા છતાં પ્રેમીની લાલચમાં આવીને આવા કામો કરી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here