માતા પોતાના બંને બાળકોને રઝળતા મૂકી તેનાથી 5 વર્ષ નાના પ્રેમી સાથે ભાગી, જોઇને ભલભલા ચોંકી ગયા..!!

0
140

હાલમાં સમાજના લોકો પોતાના મોજશોખ માટે ગમે તેવો ખરાબ પગલાં ભરી રહ્યા છે. આજના સમાજમાં લોકોને પોતાના વ્યક્તિઓ પર વિશ્વાસ છોડીને બીજા વ્યક્તિઓ સાથે સંબંધ બનાવી રહ્યા છે. અને આજકાલ આપણે ઘણા યુવક-યુવતીઓના પ્રેમસંબંધમાં ભાગવાની ઘણી ઘટનાઓ જોઈ રહ્યા છીએ.

એક પરણીત યુવતી પોતાના પ્રેમી સાથે તેના પતિને છોડીને ભાગી ગયાની ઘટના સામે આવી હતી. આ ઘટના ઝુંઝુનુ વિસ્તારમાં બની હતી. ઝુંઝુનુ વિસ્તારમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ઝુંઝુનુ વિસ્તારમાં ધના ગામમાં એક પરિવાર રહેતું હતું. આ પરિવારમાં હેમરાજ નામના યુવક કહેતા હતા. અને તેમના લગ્ન સંતોષ નામની મહિલા સાથે થયા હતા.

સંતોષબેનની ઉંમર 33 વર્ષની હતી. અને હેમરાજ અને સંતોષબહેનના લગ્નના 1 વર્ષ પછી દીકરીનો જન્મ થયો હતો. અને ત્યારપછી બંનેને 1 દીકરો પણ થયો હતો. હેમરાજની દાદી પણ તેની સાથે રહેતી હતી. આમ પરિવારમાં 5 સભ્યો ખૂબ જ આનંદથી રહેતા હતા. પરંતુ એક દિવસ અચાનક હેમરાજના દાદીનું અવસાન થઇ ગયું હતું.

અવશાન થવાને કારણે હેમરાજની દાદીના અવસાન બાદ તેની અસ્થિઓ હરિદ્વારમાં પધરાવવા માટે ગયા હતા. તે સમયે સંતોષબહેન પણ તેમની સાથે ગઈ હતી. અને તે સમયે અચાનક જ સંતોષ બહેનને તેનાથી 5 વર્ષ નાના એક યુવક સાથે સંપર્ક થયો હતો. આ યુવકનું નામ સંદીપ હતું. આ સંદીપ નામનો યુવક સીકર જિલ્લાના જાટવાસ ગામમાં રહેતો હતો.

સંતોષબહેને તેના પતિ હેમરાજને ખબર ન પડે તેમ આ અજાણ્યા યુવક સંદીપ પાસેથી ફોન નંબર લીધો હતો. ત્યારપછી પરિવારના લોકો ગામમાં ઘરે પાછા આવી ગયા હતા. અને સંતોષને અજાણ્યા યુવક સાથે સંપર્ક થયો હતો. અને ફોન નંબર લીધા બાદ ગામમાં આવી તેમણે આ સંદીપ નામના યુવક સાથે વાતો કરવાનું ચાલુ કરી દીધું હતું.

અને થોડા સમય વાતો કર્યા બાદ બંનેને એકબીજા સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. અને તેને કારણે સંતોષએ પોતાના પતિ અને બંને બાળકોને મૂકીને તેનાથી નાના પાંચ વર્ષ પ્રેમી સાથે ભાગી જવાનું વિચારી લીધું હતું. અને એક દિવસ બંને બાળકોને ઘરે એકલા મૂકીને બહાર કામે જાય છે તેમ કહીને ઘરેથી નીકળી હતી.

અને ત્યારબાદ સંતોષબેન સંદીપ નામના યુવક સાથે ભાગી ગઇ હતી. હેમરાજ ધંધેથી પાછો આવે ત્યારે ઘરમાં તેની પત્નીને ન જોઈને બાળકોને પૂછતાં તે બહાર કામે ગઈ છે તેમ કહેતા હેમરાજને ગામમાં સંતોષબહેન ન મળતા તેણે પોલીસ સ્ટેશનમાં સંતોષબહેનની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ હેમરાજને તેની પત્ની પર ઘણા સમયથી શંકા હોવાને કારણે હેમરાજને તેની પત્ની તેના પ્રેમી સંદિપ સાથે ગઈ હશે તેમ શંકા થઈ હતી. તેને કારણે પોલીસને જણાવતા બંનેને શોધી કાઢવામાં આવ્યા હતા. હજુ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. બંને બાળકોને મુકીને નિર્દય માતા ભાગી ગઈ હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here