સૌ કોઈ લોકો જાણે છે કે સમાજમાં જ્યારે કોઈપણ દીકરા-દીકરી કોઈ પણ સંકટ હોય તો તેની માતા હંમેશા તેના પુત્ર સાથે હોય છે. પરંતુ આજકાલ એવી પણ ઘટના બની રહી છે કે એક માતા જ પોતાના પુત્ર-પુત્રીની હ.ત્યા.રી બની જાય છે અને માતા આટલી બધી નિર્દયી બની જાય છે. આવી ઘણી ઘટનાઓ જોવા મળી છે કે જેમાં માતા પોતાના બાળકને મારીને પોતે આપઘાત કરી લે છે.
આવી જ એક ઘટના માતાએ તેના પુત્ર-પુત્રી સાથે કર્યાની સામે આવી છે. આ ઘટના નાંદેડ જિલ્લાના એક ગામમાં રહેતા પરિવારની છે. નાંદેડ જિલ્લાના તાલુકાના પાંડુરંગના ગામમાં રહેતી મહિલાએ તેના પુત્રને ખૂબ જ નિર્દયી રીતે માર માર્યો હતો. આ મહિલાનું નામ ધુરપદાબાઈ ગણપત નિમલવાડ હતું.
તેમની ઉંમર 30 વર્ષની હતી. મહિલાને સંતાનમાં દીકરો-દીકરી હતા. દીકરીની ઉંમર 4 મહિનાની હતી. અને દીકરાની ઉંમર 2 વર્ષની હતી. દીકરીનું નામ અનસુયા હતું. અને દીકરાનું નામ દત હતું. એક દિવસ તેની માતાએ નવજાત દીકરી ભૂખને કારણે રડવા લાગી હતી. અને માતા કામમાં હતી તેને કારણે દીકરી રડતી હતી એ જોઇને ખુબ ગુસ્સે થઇ ગઈ.
અને માતાને પોતાના કામમાં ખલેલ પહોંચતી હતી. તેને કારણે રડતો અવાજ બંધ કરવા આ નવજાત દીકરીનું ગળું દબાવી નાખ્યું હતું. અને બીજા દિવસે તેનો દીકરો માતા પાસે ખાવાનું માગી રહ્યો હતો. ત્યારે માતાએ તેની પાસે ખાવાનું નથી. અને તું નડે છો. તેમ કહીને ધુરપદાબાઈએ તેના દીકરાનું પણ ગળું દબાવી નાખ્યું હતું.
અને આમ દીકરા-દીકરીની હત્યા કર્યા બાદ દુર્ગાબાઈ બંનેને તેના ખેતર સુધી લઈ ગઈ હતી. અને ખેતરમાં લઈ જઈને બંને દીકરા-દીકરીને સળગાવી નાખ્યાં હતાં. અને આ ધુરપદાબાઈને મદદ તેની માતા અને ભાઈએ કરી હતી. ત્યારબાદ તેના પતિએ તેમના દીકરા દીકરીને ખૂબ જ શોધ્યા હતા. પરંતુ કોઇને કોઇ બહાના કાઢીને તેને આ વાત ભૂલવાડી દેતી હતી.
પરંતુ એક દિવસ એના પતિ ખેતરે ગયા અને આવી રીતે સળગાવેલું જોઈને તરત જ તેણે પોલીસને ફરિયાદ કરી દીધી હતી. અને તેની પત્ની ઉપર તેને પહેલેથી એક શંકા હતી. પોલીસે આ ધુરપદાબાઈને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. ત્યારબાદ તેમણે દિકરા દિકરીઓ સાથે આવું કરવાનું કબૂલી લીધું હતું. હજુ આ ઘટનાની તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!