આજકાલ મારામારી અને .હ.ત્યાના કેસો ખૂબ જ વધી રહ્યા છે. એક દિવસમાં આમ ઘણી બધી જગ્યાએ ઝઘડાને કારણે .હ.ત્યાની ઘટનાઓ બની રહી છે. સમાજમાં લોકો પોતાની નાની-નાની વાતોથી બીજા લોકો સાથે દુશ્મનાવટ કરીને અવારનવાર ઝઘડાઓ કરતા હોય છે. અને પરિવારના લોકો એકબીજા સાથે પરિવારમાં જ આજકાલ ઝઘડા કરી રહ્યા છે.
આવી જ એક પતિ-પત્ની વચ્ચેની ઝઘડાની ઘટના સામે આવી છે. આ ઘટના બાડમેરમાં બની હતી. બાડમેર જિલ્લાના જાટિયોના તાલુકામાં નવાવાસની ગામમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની સાથે બની હતી. પતિનું નામ અનિલ કુમાર અને તેમની પત્નીના મંજુબહેન હતું. તેમની સાસુનું નામ કુંતીબેન હતું. પરિવારમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝગડાઓ ચાલતા હતા.
પારિવારિક ઝઘડાને કારણે એક દિવસ ખુબ જ ઝગડો થઇ ગયો હતો. અને પતિની .હ.ત્યાં કરી નાખવામાં આવી હતી. પતિ ઓછું કમાતો હતો તે માટે બંને જણા વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. પત્ની કહેતી હતી કે તેનો પતિ ઓછું કમાઈ રહ્યો છે અને સેલેરી ઓછી લાવી રહ્યો છે. બીજા કામ કરીને વધારે પૈસા કમાઈ રહ્યો નથી.
તે માટે પતિ-પત્ની વચ્ચે રોજે ઝઘડાઓ થતા હતા. અને તેને કારણે એક દિવસ સાંજે બંને પતિ-પત્નીએ પોતાની રૂમમાં દારૂ પીધો હતો. અને બંને નશાની હાલતમાં હતા. તે સમયે પત્નીની હાથમાં પતિનો બેલ્ટ હતો. તેને કારણે બેલ્ટ લઈને પતિનું ગળું દબાવીને તેની .હ.ત્યા કરી નાખી હતી. પતિ અનિલ કુમાર ચીસ પાડી રહ્યો હતો.
તેને કારણે પરિવારના લોકો રૂમમાં આવી પહોંચ્યા હતા. અને રૂમમાં પહોંચ્યા ત્યારે પરિવારના લોકોએ જોયું તો અનિલ જમીન પર પડયો હતો અને તેની પત્ની લાશની બાજુમાં ઊભી હતી. અને તેના હાથમાં બેલ્ટ હતો. આ જોઇને પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. તેના પુત્રને આમ મૃત હાલતમાં જોઇને સૌ લોકો નિરાશ થઇ ગયા હતા.
અને તેની પુત્રની પત્નીને પકડીને તેને મારી નાખ્યો કુળદીપકને તેમ આઘાતો કર્યા હતા. તે માટે પરિવારના લોકોએ મંજૂએ તેના પુત્રની .હ.ત્યા કરી છે તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસ મંજુની પૂછપરછ કરી રહી હતી. સમાજમાં આવી રીતે આજકાલ લોકો એક બીજા સાથે આવી ઘટના કરી રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!