મુંબઈ કેમિકલ પહોંચાડવા માટે નીકળી તો ગયા પરંતુ વચ્ચે જ ટેમ્પાનું પડીકું વળી ગયું..

0
84

ઘણી બધી વખત મોટા મોટા વાહનોના અકસ્માત થતા હોય છે. તેમાં ઘણા બધા કારણોનો સમાવેશ થતો હોય છે ઘણી બધી વાર મોટા વાહનો સાઈડમાં પાર્કિંગમાં ઊભા હોય છે પરંતુ તેની પાછળની એક પણ લાઈટ શરૂ ન હોવાના કારણે બીજા વાહનને ખ્યાલ રહેતો નથી અને તેની સાથે ધડાકે પર અથડાઈને અકસ્માત સર્જાતો હોય છે.

અને આ અકસ્માતમાં ઘણી બધી વખત મૃત્યુ પણ થયેલા છે. ત્યારે આવો જ અકસ્માત ફરી એક વખત અંકલેશ્વર ખાતે આવેલી સિક્કા કંપનીમાં કેમિકલ પહેલા ડ્રમ લઈને મુંબઈ જઈ રહેલા ટેમ્પા ચાલક સાથે ઘટ્યો હતો. નંદાવલા હાઇવે ઉપર પાર્ક કરેલા કન્ટેનરની પાછળ ટેમ્પા ચાલકે ધડાકેશ્વર ટક્કર મારી હતી અને ત્યાં અકસ્માત સર્જાયો હતો.

ખૂબ જ સ્પીડમાં અને સ્પીડ વધુ હોવાના કારણે ટેમ્પાના અકસ્માત ખૂબ જ મોટો થયો હતો ડ્રાઇવર કેબિનમાં ટેમ્પો ચાલક દબાઈ જતા ટેમ્પો ચાલકનું ત્યાં ને ત્યાં જ તરુણ મોત થયું છે. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ અને 108 ની ટીમને જ્યારે જાણતી ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે તેમનો કાફલો લઈને પહોંચ્યા હતા.

ટેમ્પરની ડ્રાઇવર કેબીનમાંથી ટેમ્પો ચાલકની લાશનો બહાર કાઢતા બે કલાકથી વધારે સમય લાગ્યો હતો. કારણ કે ટેમ્પાનો કૂતરો વળી ગયો હતો એટલે કે ટેમ્પા નું પડીકું વળી ગયું હતું. પોલીસે ક્રેનની મદદ વડે ટેમ્પા ચાલકની લાજને ટેમ્પો માંથી બહાર કાઢી આગળની તજવીજ હાથ પરત કરી હતી.

મુંબઈ હશે ટ્રાન્સપોર્ટ સર્વિસ નો ટેમ્પો નંબર એમએચ 04 જેકે 36 36 નો ચાલક તાલીમ અને અન્ય ટેમ્પો ચાલક સાથે અંકલેશ્વર ખાતે આવેલી સિક્કા કંપનીમાં કેમિકલ ભરેલ રકમ લઈને મુંબઈ જઈ રહ્યા હતા. હાઈવે ઉપર આવેલી ગુજરાત હોટલમાં સાથે ટેમ્પા ચાલક સાથે જમીને તાબીલ તેનો ટેમ્પલ એ મુંબઈ તરફ રવાના થઈ ગયો હતો.

જે દરમિયાન હાઇવે ઉપર થર્ડ લેન્ડ ઉપર કોઈપણ સિગ્નલ બતાવ્યા વગર પાર્ક કરેલા આ ડમ્પર સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈને મુંબઈ તરફ જતા રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયું હતું સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને કરી હતી.

તેના કારણે પોલીસ અને 108 નો કાપલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વલસાડ રૂરલ પોલીસ અને 108 ની ટીમે તત્કાલી ત્યાં ટ્રાફિક હડવું કર્યું. અને ટેમ્પર ડ્રાઇવરને તેમાંથી બહાર કાઢ્યો હતો. નજીકમાં આવેલી ટ્રેનની મદદથી તે ટેમ્પા ડ્રાઇવરને તેમાંથી મહા મુશ્કેલીથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો તેમ જ પોલીસે આગળની તપાસ હાથ પર ધરી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here