મેઘરાજાનું આગમન સારું થવાના કારણે નર્મદા ડેમની સપાટી વધતા ડેમમાંથી પાણી છોડવાની આશંકા વધી..વાંચો..!!

0
141

હાલના સમયમાં ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ છે. ઘણા બધા રાજ્યોમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. અને તેને કારણે ઘણા બધા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત દેશના ઘણા બધા રાજ્યોમાં ચોમાસાનું સારું એવું આગમન થઇ ચૂક્યું છે. અને ગુજરાત રાજ્યની સાથે-સાથે આજુબાજુના રાજ્યોમાં પણ મેઘરાજાના આગમન થવાને કારણે નદી, તળાવોમાં પાણી જોવા મળ્યા છે.

ગુજરાતમાં સારો વરસાદ પડવાને કારણે ઘણી બધી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. અને ગામનાં તળાવમાં પણ પાણી જોવા મળી રહ્યા છે. અને ગામડાઓમાં રહેતા લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. ખેડૂતો પોતાની વાવણી કરવાની પણ ચાલુ કરી દીધું છે. અને હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વરસાદ પણ સારી રીતે વરસી રહ્યો છે.

આ વરસાદની સાથે સાથે ગુજરાતમાં નદી અને તળાવોમાં પાણી આવવાને કારણે ઘણા બધા મોટા ડેમોમાં પણ સારું એવું પાણી જોવા મળી રહ્યું છે. અને મેઘરાજાના આગમનની સાથે સાથે જ ગાજવીજ સાથે વરસાદ પડવાને કારણે ડેમોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અને જો નર્મદાના ડેમની વાત કરવામાં આવેતો ડેમની સપાટી ખૂબ જ વધુ પહોંચી ગઈ છે.

અને સરદાર સરોવરના નર્મદા ડેમમાં 712 મિલિયન ક્યુબિક મીટર જેટલા પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અને હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી  116.46 મીટર છે. ડેમની મહત્ત્વની સપાટીઓ 138.68 મીટરની છે પરંતુ ઉપરના ગામડાઓમાંથી વરસાદ વરસવાને કારણે 332 કયૂમેક્સ પાણીની આવક થઈ ગઈ છે. 3 વર્ષની સરખામણીમાં પાણીનો જથ્થો ઓછો છે પરંતુ આ વર્ષમાં પાણી ચાલે તેટલો સંગ્રહ થઈ ગયો છે.

હજુ તો ચોમાસાનું આગમન થવાની સાથે જ એટલા પાણીનો સંગ્રહ થઇ ગયો છે, તો હજુ આગળ વરસાદ વરસે ત્યારે ડેમના દરવાજા પણ ખોલવા પડે તેવી શંકા વધી રહી છે, અને સારા સમાચારની વાત એ છે કે રાજ્યમાં 30 જેટલા ડેમો આવેલા છે અને આ ડેમો 100 વર્ષ કરતા જૂના છે છતાં પણ હજુ અડીખમ ઉભેલા છે. તે માટે જળ શક્તિ મંત્રાલયએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો તેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં નાના મોટા થઇને 630 ડેમો છે.

જેમાંથી 30 એવા છે જે 100 વર્ષથી પણ વધારે જૂના છે છતાં પણ મજબૂત અને સલામત છે. તે માટે લોકોના પાણીનો સંગ્રહ સારી રીતે થઈ શકે તેમ છે અને નર્મદા ડેમની સપાટી જ્યારે જ્યારે વધે છે ત્યારે તેના દરવાજાઓ ખોલીને પાણીને વહેતું કરી જવામાં આવે છે. મચ્છુમાં મેઘરાજાના આગમન થતાની સાથે જ નર્મદા ડેમની સપાટી વધી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 કલાકમાં ઘણા બધા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અને તેમને આગાહીના જણાવ્યા મુજબ આગામી 5 દિવસમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં ઘણા બધા શહેરોમાં ખબર વરસાદ પડવાની આશંકા વધી રહી છે. અને લોકો આ વરસાદને કારણે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here