મોટાભાઈએ સગા નાનાભાઈનું દોરડાથી ગળું દબાવીને હત્યા કરી નાખી, કારણ જાણીને ભલભલા ચોંકી ગયા..!!

0
152

હાલમાં મારામારી અને હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે લોકો એકબીજા સાથે મારામારી કરીને બીજા લોકોની હ.ત્યા કરી રહ્યા છે. આજકાલ લોકો નાની નાની વાતને લઈને બીજા સાથે મારામારી કરી રહ્યા છે. લોકો પરિવારમાં જ પોતાના અંગત વ્યક્તિઓ સાથે ઝઘડાઓ કરીને મારામારી કરી રહ્યા હોય છે.

મારા મારીને કારણે પરિવારના સભ્યો વચ્ચે ખૂબ જ ખરાબ ઘટના બની રહી છે. આજકાલ લોકો પૈસા માટે પોતાના સગાભાઈ સાથે પણ મારામારી અને હ.ત્યા કરી રહ્યાની ઘટનાઓ ઘણી જોવા મળી રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ભાટાપારા જિલ્લામાં બની હતી. ભાટાપારા જિલ્લામાં તરેંગા ગામમાં આ ઘટના બની હતી.

તરંગા ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં બંને ભાઈઓ સાથે રહેતા હતા. તેમાંથી મોટા ભાઈનો પરિવાર રહેતો હતો. નાનાભાઈના લગ્ન બાકી હતા. મોટાભાઈનું નામ ધનેશ્વર તિવારી હતું. તેની ઉમ્ર 28 વર્ષની હતી. નાના ભાઈનું નામ શિવ તિવારી હતું. તેની ઉમ્ર 25 વર્ષની હતી. મોટો ભાઈ તેમની પત્ની અને તેના બંને બાળકો સાથે રહેતો હતો.

બંને ભાઈઓને માતા-પિતાના મૃત્યુ પછી સમાન જમીન અને સમાન મિલકત આપવામાં આવી હતી. પરંતુ ધનેશ્વર તિવારી ખૂબ જ દારૂ પીતો હતો. તે કંઈ કામ કરતો ન હતો. તેથી તેણે પોતાના હિસ્સાના પૈસા ઉડાવી નાખ્યા હતા અને શિવ તિવારીએ તેને મળેલા પૈસામાંથી પોતાનું ઘર બનાવ્યું હતું. તે પોતાના મોટાભાઈ-ભાભી સાથે રહેતો હતો.

તેને કારણે ધનેશ્વર તિવારીએ શિવ તિવારી પાસે પૈસા માગ્યા હતા. બનાવેલું ઘર વેચી નાખીને, ‘તું મને પૈસા આપી દે’ તેમ કહ્યું હતું. પરંતુ શિવ તિવારી આમ કરવા માટે તૈયાર ન હતો. શિવ તિવારીએ એક મિલમાં કામ કરવા માટે જતો હતો. તે પોતાની મજૂરી કરીને પોતાના પૈસા કમાઈ રહ્યો હતો પરંતુ ધનેશ્વર ભાઈને તેના નાનાભાઈના બનાવેલા મકાન ઉપર નજર હતી.

તેને કારણે ધનેશ્વર તિવારી ઘર વેચીને પૈસા આપી દે તેમ અવારનવાર કહીને દબાણ કરતો હતો. એક દિવસ મોટાભાઈએ  નાનાભાઈને પોતાના બનાવેલા ઘરની પાછળ બોલાવ્યો હતો. નાનોભાઈ મોટાભાઈને મળવા માટે ઘરની પાછળ ગયો હતો અને તે સમયે ધનેશ્વરની પત્ની પોતાના પિયર ગઈ હતી. તે માટે ધનેશ્વર પણ ઘરે એકલો હતો.

શિવ તિવારીને નવા બનાવેલા ઘરની પાછળ જઈને ધનેશ્વરએ દોરડાથી પોતાના નાના ભાઈનું દબાવી નાખ્યું હતું. ઘર બનાવવાની પાછળની જગ્યામાં ખાડો કરીને પોતાના નાની નાના ભાઈની હત્યા. કરીને લાશ ત્યાં દાટી દીધી હતી. ત્યારબાદ ધનેશ્વર પોતાના ગામમાં કોઈને દેખાતો ન હતો. છેલ્લા પાંચ દિવસથી શિવ કોઈ દેખાતો નહોતો.

ધનેશ્વર પણ પોતાનો ભાઈ ગુમ થઈ ગયો છે. તેમ અવારનવાર ગામના લોકોને કહેતો હતો. ત્યારબાદ નવા મકાનમાં કામ કરતા મજૂરોને દુર્ગંધ આવી રહી હતી. તે માટે ત્યાં ખોદકામ કર્યું હતું. તે સમયે શિવ તિવારીની લાશ મળી આવી હતી અને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ કરતા પોલીસે ધનેશ્વર તિવારી પર શંકા કરીને તેની પૂછપરછ કરી હતી.

તે સમયે ધનેશ્વરએ કહ્યું હતું કે શિવને ગામની કોઈ મહિલા સાથે અવેધ સંબંધો હતા. તેને કારણે ગામના લોકો તેને ટોણા મારતા હતા. તેથી તે બીજે જતો રહ્યો હશે તેમ કહ્યું હતું. પરંતુ પોલીસ હજુ પૂછપરછ કરી રહી હતી. એક ભાઈ પોતાના સગા ભાઈ સાથે આવું કરી રહ્યો છે તે જાણીને સૌ હેરાન છે..

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here