મોટાભાઈએ રોજીરોટી મેળવા આવેલા નાનભાઈની પત્ની સાથે ખરાબ હરકતો કરી, આ હરકતો જાણીને પરિવાર ચોંકી ઉઠયુ..!!

0
95

આજના સમયમાં સુરત શહેરમાં મહિલાઓ સાથે મારમારી અને બીજી અસામાજિક હરકતો વધી રહી છે. અને આવી હરકતોને કરનારાઓ સામે આજે સમાજમાં ઘણા બધા કડક કાયદાઓ પણ આવી ગયા છે. મહિલાની સુરક્ષા માટે આ કાયદાઓ બનાવામાં આવ્યા છે પરંતુ ઘરના જ લોકો દગો કરી જશે મહિલા તે જાણી શકતી નથી.

આવી અત્યારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આવી જ એક અસામાજિક હરકતની ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં બની હતી. ઉધના વિસ્તારમાં કામ કરતા એક યુવકે મહિલા સાથે અસામાજિક હરકતો કરી હતી. આ યુવક પોતાનું વતન ચમરહદી ગામમાંથી સુરતના ઉધનામાં નોકરી ધંધા માટે આપ્યો હતો.

આ યુવકનું નામ રવિશંકર હિંચલાલ કુસ્વાહ હતું. તેઓ ઘણા સમયથી ઉધનામાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. અને તેઓ ઉધના વિસ્તારની કંપનીમાં નોકરી કરતા હતા. રવિશંકરે વતનમાં રહેતા તેના કૌટુંબિક ભાઇને ફોન કર્યો હતો. તે સમયે તેના ભાઈને અહીં શહેરમાં કામ ધંધો સારો મળી રહે અને ગુજરાન પણ સારું ચાલશે.

એમ કહીને શહેરમાં આવવા માટે કહ્યું હતું. અને તેનો નાનોભાઈ સુરતમાં પોતાની પત્નીને લઈને કૌટુંબિક રવિશંકર ભાઈના ઘરે આવ્યા હતા. વતનથી આવેલ તેનો નાનોભાઈ રવિશંકરની સાથે પોતાની કંપનીમાં નોકરી કરતો હતો. અને બંને ભાઈઓને ખુબ જ સારું એવું ચાલતું હતું. તેઓ પોતાના ઘરે બંને ભાઈઓ સાથે ઘરની બહાર સુતા હતા.

અને તે બંનેની પત્ની ઘરની અંદર રૂમમાં સૂતી હતી. ત્યારે અડધી રાતે રવિશંકર પોતાના નાનાભાઈની પત્ની પાસે  જતો હતો અને તેને ધમકી આપતો હતો. ધમકી આપીને તેની સાથે .દુ.ષ્ક.ર્મ. કરતો હતો. આવું તેણે નાનાભાઈની પત્ની સાથે ઘણા દિવસો કર્યું હતું. પરંતુ એક દિવસ રવિશંકર પોતાના વતન ગયો હતો.

ત્યારે નાનાભાઈની પત્ની તેના પતિને આ વાત જણાવી હતી. ત્યારે રવિશંકરને આ વાત વતનમાં ખબર પડી ગઈ હતી કે નાનાભાઈની પત્નીએ પોતાની આ હરકતો કહી દીધી છે. એટલા માટે તે વતનમાંથી જ ભાગો આવી ગયો હતો અને રવિશંકરના નાનાભાઈએ તેના મોટાભાઇ વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ પણ રવિશંકરને શોધી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here