નામચીન રેસ્ટોરન્ટના માલિકે પોતાના ઘરે પંખે લટકીને આપઘાત કરી લીધો, કારણ જાણીને સૌએ માથું પકડી લીધું..!!

0
151

આજકાલ આપ્ધાતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. સમાજમાં લોકો પોતાના આર્થિક અને માનસિક ત્રાસને કારણે આપઘાત કરી રહ્યા છે. આવી દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધતી જાય છે. આપણે એક દિવસમાં ઘણી બધી આવી આપઘાતની ઘટનાઓ જોઈ રહ્યા છીએ. મોટાભાગના બનાવો ત્રાસને કારણે અને બીજા લોકોના દબાણને કારણે બનતી હોવાનું જોઈ રહ્યા છીએ.

ઘણી બધી આપઘાતની ઘટનાઓ પરિવારના સભ્યો સભ્ય વચ્ચે જ બનતી હોય છે. આવી જ એક આપઘાતની ઘટના વધુ સામે આવી હતી. હાલમાં આપઘાતની ગંભીર ઘટના રાજકોટ શહેરમાં બની હતી. રાજકોટ શહેરમાં જુના અને જાણીતા ગોંડલ રોડ ઉપર એક રેસ્ટોરન્ટ આવેલું છે. રેસ્ટોરન્ટનું નામ પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરાઠા હાઉસ છે.

આ રેસ્ટોરન્ટના માલિક હસમુખભાઈ પુરુષોત્તમભાઈ પાંચાણી હતા. રેસ્ટોરન્ટ ખૂબ જ નામચીત અને પ્રસિદ્ધ હતું. ઘણા બધા લોકો વર્ષોથી આ રેસ્ટોરન્ટમાં પરોઠા ફેમસ હતા તેથી આ રેસ્ટોરન્ટે આવતા હતા. હસમુખભાઈ પુરુષોત્તમભાઈ પંચાણીની ઉંમર 65 વર્ષની હતી. તેઓ રાજકોટની યુનિવર્સિટી રોડ પર આવેલી ધોળકિયા સ્કૂલની પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા હતા.

તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. હસમુખભાઈને પરિવારમાં પત્ની અને 3 દીકરા હતા. હસમુખભાઈ તેના 3 ભાઈઓમાં વચેટ હતા. તેઓને ઘણા સમયથી બિહાર રેસ્ટોરન્ટ ચાલતું હતું. આ રેસ્ટોરન્ટ ખૂબ જ પ્રસિદ્ધ હતું. તેઓ કૃષ્ણનગર મેઇન રોડ ઉપર આકાશ સ્ક્વેર નામના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. એક દિવસ હસમુખભાઈ એ પોતાની સાથે ગંભીર ઘટના બનાવી નાખી હતી.

હસમુખભાઈ રેસ્ટોરન્ટથી આવીને સાંજે પોતાના પરિવાર સાથે થોડીવાર વાતચીત કરીને સુઈ જતા હતા. તેઓ રોજની જેમ પોતાની રૂમમાં સૂઈ રહ્યા હતા અને તેની પત્ની પણ સાથે હતી. પરંતુ તેઓ ને ઊંઘ ન આવતા અડધી રાતે દિવસ જાગી ગયા હતા. બહાર હોલમાં જતા રહ્યા હતા. તેની પત્ની ઊંઘમાં હતી તેથી તેને ઉઠાવી ન હતી.

હોલમાં જઈને પોતાના ફ્લેટની છતમાં આવેલા પંખા સાથે તેઓ લટકી ગયા હતા. પોતાનો જીવ ગુમાવવાની કોશિશ કરી રહ્યા હતા. થોડા સમય બાદ હસમુખભાઈએ જીવ ગુમાવ્યો હતો. ઘરના તમામ સભ્યો સુતા હતા. તેથી તેઓને કોઈ પણ અવાજ સંભળાયું ન હતો. વહેલી સવારે ચાર વાગ્યે તેની પત્નીની આંખ ખુલતા તેને જોયું તો હસમુખભાઈ બેડરૂમમાં ન હતા.

તેની પત્નીએ તેને શોધવા માટે બહાર નીકળીને હોલમાં જોયું તો હસમુખભાઈ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. તરત જ હસમુખભાઈની પત્ની ચીસ પાડી બેઠી હતી. તેથી તેના પુત્રો પણ જાગી ગયા હતા. પરિવારજનો બધા હસમુખભાઈને આ હાલતમાં જોઈને આઘાતમાં આવી ગયા હતા. ત્યારબાદ તરત પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

માલવિયાનગર પોલીસ આવી હતી. કાર્યવાહી કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો આ ઘટનાને જોઈને ખૂબ જ નિરાશ અને આઘાતમાં આવી ગયા હતા. તેમના પુત્રોએ આધાર સ્તંભ પિતાને ગુમાવ્યા હતા. ત્રણ ભાઈઓમાં એક ભાઈની કમી તેઓને હવે હંમેશા મહેસુસ થતી હતી.

ત્યારબાદ પરિવારના તમામ સભ્યોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. હસમુખભાઈ કયા કારણસર આવું પગલું ભર્યું હતું. તેની તપાસ ચાલી રહી હતી. તેઓના પરિવારજનો કેવું છે કે તેમને કોઈ પણ જાતની બીજી કોઈ તકલીફ ન હતી પરંતુ તેઓ કદાચ આર્થિક પરિસ્થિતિને લઈને ઘણા ચિંતામાં જોવા મળી રહ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here