જો એશિયાના સૌથી શક્તિશાળી બિઝનેસ વુમનની વાત કરવામાં આવે ત્યારે નીતા અંબાણીનું નામ પણ તેમાં સામેલ છે. તેઓને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. તે પોતાની સુંદરતા અને અલગ અંદાજને કારણે હમેશા ચર્ચામાં રહે ચ્હે. તે ભારતમાં જ નહીં પરંતુ તે બીજા દેશાઓમાં પણ લોકપ્રિય છે. તે એશિયાન સૌથી ધનિક માણસના પત્ની હોવા છતાં પણ તેની એક અલગ ઓળખ તેને બનાવી છે.
તમને જણાવીએ કે રીલાયન્સ ગૃપના માલિક મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેની યાદીમાં તેનું માન મોખરે છે. દર વર્ષે જાહેર કરવામાં આવતા આંકડા ઓના પ્રમાણે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૫.૬૦ લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. તેની પત્ની નીતા અંબાણીની વાત કરવામાં આવે તો તે પણ ધંધો કરતી મહિલા છે. તેની સાથે તે ખૂબ વૈભવી જીવન જીવવાના શોખીન પણ છે.
તેમની ઉમરે ૫૭ વર્ષ છે. તેની પાસે ઘણી કીમતી વસ્તુઓ છે જેની કિમત ખૂબ વધારે છે. તેમાં તેની સહી સવારી એટલેકે તેમના પ્રાઈવેટ જેટ પણ સામેલ છે. તેની કિમત ખૂબ વધારે છે. આ ગાડીની કિમત ૮ કરોડ રૂપિયા છે તે બીએમડબલ્યુ ૭૬૦ માં ફરે છે તેમણે લાંબી મુસાફરી કરવા માટે તેમની પાસે તેમનું પોતાનું ખાનગી જેટ પણ રહેલું છે. આ જેટ તેના પતિ મુકેશ અંબાણીએ તેમણે જન્મદિવસમા ભેટ તરીકે આપ્યું હતું.
તે અંદરથી એક આલીશાન હોટલ જેવુ છે. તેમણે ૨૦૦૭માં જ્યારે તેમનો ૪૪ મો જનમ દિવસ હતો ત્યારે તેમણે તેમના પતિએ કસ્ટમ ફિટેડ એરબસ ૩૧૯ લક્ઝરી પ્રાઇવેટ જેટ ભેટમાં આપ્યું હતું. તેની કિમત ૨૩૦ કરોડ રૂપિયાનું છે. તેમાં ૧૦ થી ૧૨ લોકો આરામથી મુસાફરી કરી શકે એટલી તેમાં સગવડ રહે છે॰
તેમના પતિએ આ વિમાનને તેમની પતિની જરૂરિયાતના હિસાબે બનાવડાવ્યું છે. આ જેટ અત્યારે પણ ખૂબ સારી સુવિધાથી બનેલું છે. તે ધંધો કરતી મહિલા છે તેથી તેના પતિએ તેના આ વિમાનમાં એક મિટિંગ રૂમની સગવડ પણ બનાવી છે. તેથી તેમની પત્નીને ક્યારેય કોઈ પરેશાની ન થાય.
તેની અંદર ભોજન માટે એક સાનદાર ડાઈનિંગ હોલની સુવિધા પણ છે. તે દેખાવે ફાઇવ સ્ટાર હોટલ જેવો જ લાગે છે. તેમણે મુડને હળવો કરવા માટે તેમાં એક ફ્લાઇટ બાર પણ રહેલું છે. તેની પત્ની સારી રીતે આરામ કરી શકે તે માટે તેમાં એક આલીશાન બેડરૂમ અને બાથરૂમ પણ રહેલું છે.
મનોરંજન માટે તેમાં ગેમિંગની સગવડ પણ રહેલી છે. આ સિવાય તેમાં મ્યુઝિક સિસ્ટમ, વાયરલેસ કોમ્યુનિકેશન અને સેટેલાઈટ ટેલીવિઝન ની સગવડ પણ કરવામાં આવી છે. તેથી તેમણે ક્યારી કંટાડો આવે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. તેનું આ વિમાન તેમની વૈભવી જીવનશૈલીમાં વધારો કરે છે.
લેખન સંપાદન : Infogujarat Team
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!