હાલમાં લોકો સાથે ક્યારેય કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. દિવસેને દિવસે લોકો સાથે ગંભીર દુર્ઘટનાઓ બનવાનું વધી રહ્યું છે. લોકો સાથે આકસ્મિક બનાવો ખૂબ જ બની રહ્યા છે. આવી અચાનક બનતી દુર્ઘટનાઓને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા છે. મૃત્યુ થઈ જવાને કારણે પરિવારમાં વેરવિખર થઈ જાય છે.
આવી જ એક ગંભીર દુર્ઘટના સામે આવી હતી. આ બનાવ આંધ્ર પ્રદેશમાં સત્યસાઈ જિલ્લામાં બન્યો હતો. સત્યસાઈ જિલ્લામાં ચોકાવનારી દુર્ઘટના બની હતી. સત્યસાંઈ જિલ્લામાં આવેલા ગુડ્ડુમપલ્લી ગામના રહેતા લોકો સાથે આકસ્મિક બનાવ બન્યો હતો. ગુડ્ડુમપલ્લી ગામના લોકો ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા હતા.
તેને કારણે બાજુના ગામના ખેડૂતે ગુડ્ડુમપલ્લી ગામના ખેડૂતોને મજૂરી કામ માટે બોલાવ્યા હતા. ગામના લોકો પોતાના પરિવારના ગુજરાન માટે આ ખેત મજૂરી કરવા માટે તૈયાર થયા હતા. તેને કારણે એક દિવસ સવારે ગામના મજૂરો એક ઓટોરિક્ષા બાંધીને તેમાં બેસીને તડમારી મંડલના જિલ્લા ચિલ્લાકોંડાયપલ્લી ગામ પાસે પહોંચ્યા હતા.
તે સમયે અચાનક જ ઓટોરિક્ષા પર હાઈટેન્શન વાયર પડ્યો હતો. તેને કારણે આ હાઈટેન્શન વાયર પડતા ઓટોરિક્ષા સળગી ઊઠી હતી. હાઈટેસન વાયર ખુબ જ વીજળીના પાવરનો મુખ્ય વાયર હતો. તેને કારણે ખૂબ જ વાયરમાં કરંટ હોવાને કારણે રીક્ષા સળગી ઉઠી હતી. રિક્ષાનો પેટ્રોલની ટાંકીને આ કરંટ અડવાને કારણે ભડાકેદાર બ્લાસ્ટ થયો હતો.
એક સાથે રિક્ષામાં બેઠેલા 7 મજૂરો દાઝી ગયા હતા. પરંતુ રિક્ષામાંથી પાંચ મજૂરો અને રીક્ષા ચાલક જેમ તેમ પોતાના જીવ બચાવીને રિક્ષામાંથી કૂદી ગયા હતા. આ ચાલતી રીક્ષા સળગતી થોડા સુધી ચાલી હતી. તેમાં એક સાથે સળગી ગયેલા સાત મજૂરોની લાશો પણ શોધવી મુશ્કેલ બની ગઈ હતી.
આ ધડાકેદાર બ્લાસ્ટ થવાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. તેથી ગામના આસપાસના લોકો આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બચેલા પાંચ મજૂરો અને રીક્ષા ચાલકને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયા હતા. તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ તરત જ આ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ઓટોરિક્ષામાં સળગેલા સાત લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ રિક્ષા સાથે સાત લોકોના મૃહ દેહને પણ બહાર કાઢવા મુશ્કેલ બની ગયા હતા. ત્યારબાદ સળગી ગયેલા મજૂરોના પરિવારને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ ગંભીર બનાવો બનવાને કારણે આસપાસના ગામોમાં પણ હાહાકાર મચી ગયો હતો. મૃત્યુ પામેલા મજૂરોના પરિવારોમાં શોકનું મોજુ ફરીયુ હતું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!