“પટેલ ભારે કાઠા નીકળ્યા”,સ્વામીશ્રીનો અદ્દભુત પ્રસંગ…

0
614

ભાદરામાં એક વાર સ્વામીશ્રી રાત્રે દોઢેક વાગ્યે ઊંડ નદીએ ચાલતું કામકાજ જોવા પધારેલા. ત્યાં સૌને નાસ્તો કરાવીને રેતીના ઢગલા પર બેઠા અને એક પટેલને નજીક બોલાવ્યા. તેમનું મકાન મંદિરના વિકાસ-કાર્યમાં અવરોધરૂપ હતું. તેથી તે ખરીદી લેવાની યોગીજી મહારાજની ઇચ્છા અને કામ. તેથી તેઓ આ પટેલને મકાન વેચાતું આપવી અગાઉ ઘણી વાર સમજાવી ચૂકેલા.

આજે રાત્રે સ્વામીશ્રીએ એ દોર પુનઃ સાધ્યો, પણ પેલા પટેલ ટસના મસ થાય નહીં. રાતના બે-અઢી વાગવા આવ્યા. તેથી સો ગામ ભણી ચાલતા થયા. રાત્રિના એ સૂનકારમાં ખેતરોની વચ્ચેથી પસાર થતાં , રસ્તે ઠેઠ ગામ આવ્યું ત્યાં સુધી સ્વામીશ્રી તે પટેલને સમજાવતા રહ્યા. ચાલતાં ચાલતાં બોલવાને કારણે

સ્વામીશ્રીની રગેરગમાં વહેતો હતો. પલળવાનું નામ લેતા નહોતા. સ્વામીશ્રી હાંફવા પણ લાગેલા. છતાં પેલા પટેલ સમય રાત્રિના ત્રણનો થવા આવ્યો હશે. ત્યારે. સૌ મંદિર પાસે પહોંચ્યા.

ગામ આવી જતાં પેલા પટેલ. સ્વામીશ્રીથી છૂટા પડવા તલપાપડ થતા હતા, પણ સ્વામીશ્રી મંદિરના દરવાજે તે પટેલનું કાંડુ ઝાલી પ્રેમથી કહેવા લાગ્યા : ‘પટેલ ! આ એક વાત માની જાવે…. બાપા બહુ રાજી થશે. અમારે ક્યાં ઝૂંટવી લેવું છે ? ( પૂરી કિંમત આપીને લેવાની વાત છે. તમને આ કરતાંય સ્વામીશ્રી પોતે પણ આ સેવામાં માથે પાણા ઉપાડીને / માંડણ ભગતે કહ્યું : “સ્વામી ! આ કામ આપ ન કરો. ) અમે બધા છીએ ને !’ ‘તમે છો પણ તમને લાભ થશે.

મને શું ? માટે કરવા દો.’ એમ હસતાં હસતાં કહીને ઉમેર્યું : ‘અહીં ઠાકોરજીના થાળ થશે. સંતો-હરિભક્તો જમશે. મોટા અવતારોને ન મળે તેવી આ સેવા છે.’ સત્સંગની નીચી ટેલની સેવાનો આ મહિમા વધારે સારું મળી જશે. બાપાના આશીર્વાદ છે.” રાત્રિના એ સન્નાટામાં ગુરુની ઇચ્છા પૂરી કરવા માટે સ્વામીશ્રી ખરેખરા મંડેલા.

અંતે પટેલનાં હૈયાનાં વજમાડ ખૂલ્યાં. તેઓ મકાન આપી દેવા સંમત થયા. સ્વામીશ્રીની મહેનત રંગ લાવી. પણ ત્યારે સ્વામીશ્રી શું બોલ્યા ? પેલા પટેલ વિદાય થયા પછી સ્વામીશ્રીએ સેવકોને કહ્યું : ‘પટેલ ભારે કાઠા નીકળ્યા. આ તો યોગીબાપાની ઇચ્છા હતી તે માંડ પાર પડયું.” યશકળશ સીધો જ ઢોળી દીધો ગુરુના શિરે !

સ્વામીશ્રીની આ ગુરુભક્તિનો ઉજાશ ઉમેરતાં એ રાત્રિ વિશેષ ચમકી બીજે દિવસે જ્યારે પટેલના મકાનનો કબજો મળ્યો ત્યારે સ્વામીશ્રીએ તે તોડવા માટે સૌને મોકલેલા. દૂર લઈ જવાની સેવામાં મંડી પડેલા ! તે જોઈ ઊઠી !!

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here