પતિ મોડી રાત્રે રીક્ષા ચલાવીને ઘરે પહોચ્યો અને પત્નીને એવી હાલતમાં જોઈ લીધી કે ઉડી ગયા હોશ, ગામજનો ભેગા મળીને કર્યું એવું કે….!

0
119

અવાર નવાર પ્રેમ પ્રકરણ પકડાઈ જવાને કારણે જુદા જુદા કિસ્સાઓ ઘટવાના બનાવ સામે આવતા હોઇ છે. જેમાં વધુ એક બનાવ ઝારખંડના પાકુર જિલ્લાના મહેશપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નરગીટોલા ગામમાં નોંધાયો છે.. અ ગામના લોકો આડસબંધ સામે એટલો બધો વિરોધ નોંધાવે છે કે જે લોકો આ હરકતોમાં પકડાઈ જાય તેઓની ઈજ્જત જતી રહે છે.

ગામજનો ખુબ જ કડક સજા આપતા હોઈ છે. હકીકતમાં આ ગામમાં બલરામ યાદવ પોતાના પરિવાર સાથે રહે છે. બલરામ પોતે રીક્ષા ચાલવાનું કામ કાજ કરે છે. એટલા માટે અનેકવાર તેને સાંજે પણ રીક્ષા લઈને કામધંધે જવું પડતું હતું. પરતું તેની પત્ની આ વાતનોફાયદો ઉઠાવી લેતી હતી અને ન કરવાના કામો કરતી હતી.

તેની પત્ની બલરામ યાદવના ઘરેથી નીકળ્યા બાદ તેના પ્રેમીને ઘરે નોતરું દેતી હતી. પતિ વહેલી સવારે પાછો ફરતો હતો ત્યાં સુધી પ્રેમી અને પ્રેમિકા બને અંગત પળો માણતા હતા. બિચારા બલરામ યાદવને આ બાબતની જાણ ન હોવાથી એની સાથે અન્યાય થતો હતો. એક દિવસ કોઈકારણ સર બલરામ યાદવ ઘરે વહેલા આવી ગયો..

અને ઘરે પહોચતાની સાથે જ તેણે જે જોયું તે જોઈને તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેની પત્ની અને તેનો પ્રેમી બંને એવી હાલતમાં જોવા મળ્યા કે બલરામ યાદવે એવું ક્યારેય વિચાર્યું પણ નહી હોઈ, બેઘડીક તો બલરામ યાદવને ચક્કર પણ આવવા લાગ્યા હતા..

આ બાબતની જાણ તે ગામજનોને કરવાનું વિચારતો હતો એવામાં પ્રેમી ટેરેસ પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના પતિએ બૂમાબૂમ કરતાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને પ્રેમીને પકડી લીધો હતો.

ગ્રામજનોએ સ્ત્રી અને પુરૂષ બંનેને આ હરકતો કરવા બદલ માર માર્યા હતા અને પછી દોરડા વડે બાંધીને ચંપલની માળા પહેરાવી આખા ગામમાં ફેરવ્યા હતા, તેઓ આ પ્રકારની હરકતો કરનારને ખુબ જ કડક સજા આપતા હતા જેથી કરીને ગામના અન્ય લોકો બીજીવાર આવા કારનામા કરતા પહેલા સો વાર વિચાર કરે..

ગ્રામજનોએ બંનેને જોરશોરથી માર માર્યો હતો. જેના કારણે પ્રેમીનો એક પગ તૂટી ગયો હતો. ગ્રામજનોએ સોમવારે સવારે બંનેને પગરખાના હાર પહેરાવીને આખા ગામમાં ફરતા કર્યા અને વીડિયો વાયરલ કર્યો. જે બાદ બંનેને નરગીટોલાના તેતુલતલામાં દોરડાની મદદથી બાંધી દેવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ લાંબા સમય બાદ ગામમાં પહોંચી હતી. સાંથલી રિવાજ મુજબ બંને પક્ષો પાસેથી દંડ વસૂલવાની બાબત પર ગ્રામજનો અડગ રહ્યા હતા. દંડ વસૂલ્યા બાદ જ બંનેને મુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.

લગભગ ચાર કલાકની મહેનત બાદ ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા. ગ્રામજનોએ પ્રેમી પર 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડ ભરવા માટે પ્રેમીએ પોતાની ભેંસ, એક ગાય અને માટીનું ઘર વેચવું પડ્યું. ગ્રામજનોએ પોલીસની સામે દંડ લીધો, ત્યારબાદ બંનેને મુક્ત કરવામાં આવ્યા. બંને પરિણીત છે અને બાળકો પણ છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here