પાંચ દિવસ બાદ બહેનના લગ્ન હતા,અને બે શિક્ષિકાઓએ આજે જ બીજી રીક્ષા પકડી અને રૂટ પણ બીજો હતો ,પરંતુ આ બધાને કાળ…

0
74

ગત દિવસોમાં ખૂબ જ વધુ પ્રમાણમાં અને ખૂબ જ મોટી સંખ્યામાં રસ્તા પર મોટા વાહનો તેમજ નાના વાહનોના અકસ્માત થયા છે. અકસ્માતોમાં ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે તેમજ ઘણા બધા વ્યક્તિઓ ખૂબ જ જોખમી અને ખૂબ જ ઘાયલ થયા છે.

ત્યારે આવો જ એક બનાવ ફરી એકવાર મહુવામાં બન્યું છે. સોમનાથ નેશનલ હાઈવે પર ઉમણીયાવદર ગામની ચોકડી પાસે સવારના સમયે રિક્ષા તથા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં રિક્ષાચાલક તથા તેમાં બેસેલા બે મહિલાનું કરોડ મોત અને ત્યાં થયું હતું. આ બનાવ બનતા લોકોના ઘટના સ્થળે ટોળા ઊંડી પડ્યા હતા.

અને તાત્કાલિક પોલીસ કાફલો તથા 108 એમ્બ્યુલન્સ ને તાત્કાલિક બોલવામાં આવી હતી. તેમના દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ હાઇવે પર રાજુલા ખાતે કંપનીમાં માલસામાલ ઉતારી ટ્રક આ ગામની ચોકડી પાસે આવી રહ્યો હતો.

તે દરમિયાન સામેથી રોંગ સાઈડમાં રિક્ષા આવી જતા રિક્ષા નંબર gj 14y 19 64 ટ્રકમાં વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રિક્ષા નો બોકડો બોલી ગયો હતો. આ બનાવ બનતા લોકોના ઘટના સ્થળે ટોળાને ટોળાં ઉંટી પડ્યા હતા.

રીક્ષામાં બેસેલ તમામને બહાર કાઢી તાત્કાલિક પોલીસ તથા 101 8 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષા ચાલક સોહીલ સલીમભાઈ મહીડા તેઓની ઉંમર 21 વર્ષ સુધી તથા રિક્ષામાં બેસેલ બે શિક્ષિકા જીજ્ઞાબેન જવારભાઈ ધામી કેજો 43 વર્ષના હતા.

અર્જુન બેન જાહેર ભાઈ જલાલી કે જેઓની ઉંમર 44 વર્ષ હતી આ ત્રણેય લોકોના ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. વધુમાં જણાવતા રીક્ષામાં બેસન બે શિક્ષિકા પોતાના ઘરેથી સવારના સમયે રિક્ષામાં મહુવાથી હનુમંત હાઇસ્કુલ જતા હતા પરંતુ આજે દરરોજ જે રીક્ષામાં આવતા હતા.

તેની બદલે બીજી રિક્ષામાં અને અલગ રૂટ ઉપરથી જઈને આવતા હતા. અને તે દરમિયાન આ અકસ્માત બન્યો હતો. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામનાર રીક્ષા ચાલક કે જેમની બહેનના પાંચ દિવસ બાદ લગ્ન આવવાના હતા. આ કરુણ અંજામ બનતા ત્રણેય મૃતકના પરિવારમાં શોખ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા મૃતકના પરિવારજનોના તથા સમાજના આગેવાનોના મોટી સંખ્યા હનુમાન હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here